MCQ
$\sqrt { - 2} \,\sqrt { - 3} = $
  • A
    $\sqrt 6 $
  • $ - \sqrt 6 $
  • C
    $i\sqrt 6 $
  • D
    એકપણ નહીં.

Answer

Correct option: B.
$ - \sqrt 6 $
b
(b) $\sqrt { - 2} \sqrt { - 3} = i\sqrt 2 \,i\,\sqrt 3 = {i^2}\sqrt 6 = - \sqrt 6 $

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$11$ એકસમાન પેન્સિલ $6$ બાળકો વચ્ચે કેટલી રીતે વહેંચી શકાય કે જેથી દરેક બાળક ઓછામાંં ઓછી એક પેન્સિલ મેળવે ?
અહી $\alpha, \beta$ એ સમીકરણ $x^{2}-\sqrt{2} x+\sqrt{6}=0$ અને $\frac{1}{\alpha^{2}}+1, \frac{1}{\beta^{2}}+1$ એ સમીકરણ $x^{2}+a x+b=0$ ના બીજ છે. તો સમીકરણ $x ^{2}-( a + b -2) x +( a + b +2)$ $=0$ ના બીજ $...$ 
ધારો કે $\mathrm{a}=1+\frac{{ }^2 \mathrm{C}_2}{3!}+\frac{{ }^3 \mathrm{C}_2}{4!}+\frac{{ }^4 \mathrm{C}_2}{5!}+\ldots$, $\mathrm{b}=1+\frac{{ }^1 \mathrm{C}_0+{ }^1 \mathrm{C}_1}{1!}+\frac{{ }^2 \mathrm{C}_0+{ }^2 \mathrm{C}_1+{ }^2 \mathrm{C}_2}{2!}+\frac{{ }^3 \mathrm{C}_0+{ }^3 \mathrm{C}_1+{ }^3 \mathrm{C}_2+{ }^3 \mathrm{C}_3}{3!}+\ldots .$ તો $\frac{2 b}{a^2}=$...........
જો પરવલયો $y ^{2}=4 x$ અને $x ^{2}=4 y$ નો સામાન્ય સ્પર્શકો વર્તુળ $x^{2}+y^{2}=c^{2}$ ને સ્પર્શે હોય તો $c$ ની કિમત શોધો
$\left( {\left( {\begin{array}{*{20}{c}}
{21}\\
1
\end{array}} \right) - \left( {\begin{array}{*{20}{c}}
{10}\\
1
\end{array}} \right)} \right) + \left( {\left( {\begin{array}{*{20}{c}}
{21}\\
2
\end{array}} \right) - \left( {\begin{array}{*{20}{c}}
{10}\\
2
\end{array}} \right)} \right)$$ + \left( {\left( {\begin{array}{*{20}{c}}
{21}\\
3
\end{array}} \right) - \left( {\begin{array}{*{20}{c}}
{10}\\
3
\end{array}} \right)} \right) + \;.\;.\;.$$ + \left( {\left( {\begin{array}{*{20}{c}}
{21}\\
{10}
\end{array}} \right) - \left( {\begin{array}{*{20}{c}}
{10}\\
{10}
\end{array}} \right)} \right) = $
$r$ ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓના ગુણાકારને હંમેશા......વડે નિ:શેષ ભાગી  શકાય.
સમીકરણ $tanx\,  -\,  x = 0$ ના ન્યૂનતમ ધન બીજ ............ અંતરાલ માં છે 
રેખા $x\cos \alpha +y\sin \alpha =p$ ના અક્ષો વચ્ચે આંતરેલા રેખાખંડનાં મધ્ય-બિંદુઓનો બિંદુગણ $.... .$
ધા૨ો કે n અવલોકનો $x_1,x_2,........,x_n$ નો મઘ્યક $\overline{x}$ અને વિચ૨ણ $s^2$ છે.

વિધાન $1 :$ $2x_1,2x_2,.......,2x_n$ નું વિચ૨ણ $4s^2$ છે.

વિધાન $2 :$ $2x_1,2x_2,.......,2x_n$ નો મઘ્યક $4\overline{x}$ છે.

જો દ્વિઘાત સમીકરણ $x^2 - 2kx + k^2 + k - 5 = 0$ ના બીજ $5$ કરતાં ઓછા હોય, તો $k$ કયા અંતરાલમાં આવેલ હોય ?