Question
$\sqrt{49}$ = _______ $(-7,7, \pm 7)$

Answer

7

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

વર્તુળના સમતલમાં આવેલું અને વર્તુળના દરેક બિંદુથી સમાન અંતરે આવેલાં બિંદુને વર્તુળનું $.............$ કહે છે.
$ABD$ અને $ \angle ACE $ એ $ \triangle ABC $ ના બહિષ્કોણ છે. જો $ \angle ABD = 130^\circ $ અને $ \angle ACE = 120^\circ $ હોય, તો $ \angle A = ......... (70^\circ , 50^\circ , 60^\circ ) $
ઘનને $................$ પરિમાણ હોય છે. $($એક, બે, ત્રણ$)$
બિંદુ $(5,2)$ એ સમીકરણ $3x+2y=k$ ના આલેખ પર આવેલ હોય , તો $k= ...........$
$P (3, 2)$ અને $Q(3, -5)$ ને જોડતી રેખા $........$ અક્ષને છેદે..
બહુપદી $7 x^5-4 x^4+2\left(x^3\right)^2-x^2+35$ નો ઘાત ________ છે. (7, 5, 6)
જો બહુપદી $2 x^2+k x$ નો એક અવયવ x + 1 હોય, તો k ની કિંમત_________છે.
$7 \sqrt{5}$ એ $............$ સંખ્યા છે. $($પ્રાકૃતિક, સંમેય, અસંમેય$ )$
યુક્લિડે રેખાખંડ માટે __________ શબ્દનો પ્રયોગ કરેલ છે. (રેખાખંડ, સાન્ત રેખા, અનંત રેખા)
જો $(3,2)$ એ સમીકરણ $5x-ay=7$ નો એક ઉકેલ હોય ,તો $a= ........... .$