Question
$\frac{\square}{28} = \frac{18}{21}$

Answer

અહીં, $\frac{18}{21} = \frac{6}{7}$
તેથી, $\frac{\square}{28} = \frac{6}{7}$
$\square = \frac{6 \times 28}{7} = 6 \times 4 = 24$
આમ, ખાલી જગ્યામાં $24$ આવશે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$(-4) $માં $4$ ઉમેરતાં $.........$ મળે.
ઈંટનો આકાર $..........$ છે.
પંચકોણ આકૃતિની બાજુઓને $n$ વડે દર્શાવાય છે, તો સાંકેતિક સ્વરૂપમાં ___________ તરીકે લખાય.
$ > , < $ અથવા $=$ ચિહ્ન વડે ખાલી જગ્યા પૂરો : $(-3) + (-6) \dots \dots \dots (-3) - (-6)$
નીચેનામાં $=, >$ કે $< $ સંકેત મૂકો: $0.35 \dots \dots \dots 0.035$
ગણિતની એવી શાખા જેમાં આંકડાઓનો અભ્યાસ કરવામાં આવે તેને $.........$ કહે છે.
એવો ખૂણો કે જેનું માપ બે કાટખૂણાના માપના સરવાળા જેટલું છે, તેને $.........$ કહેવાય.
એક રેખા ઉપર બિંદુઓ $M, N$ અને $R$ આવેલ છે. જો $MR = 4 \text{ સેમી}$, $RN = 6 \text{ સેમી}$ અને $MN = 10 \text{ સેમી}$ હોય, તો બિંદુ $.........$ એ બાકીનાં બેની વચ્ચે છે.
$0$ એ સરવાળાની તટસ્થ સંખ્યા છે.
એકબીજાને અડકીને દીવાસળીઓ વડે બનાવેલા ચાર ત્રિકોણમાં દીવાસળીની સંખ્યા $.........$ હોય.