Question
સર અમલ દેરાસરીનાં બંગલાનુ ટૂંકમાં વર્ણન કરો.

Answer

સર અમલ દેરાસરીનું મકાન ત્રણ માળનું છે. ઉત્તર અનેદક્ષિણનીદીવાલોમાં બીજારૂપમાં જવાનાં સામ – સામાબારણાં પડે છે. પૂર્વ તરફ અગાશીમાં જવાની ચાલ છે અને પશ્વિમનો ઝરૂખો રસ્તા પર પડે છે.લેખકે આવું વર્ણન સર અમલના બંગલાનું કર્યું છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free