Question
સરેરાશની પસંદગી કઈ બાબત પર આધાર રાખે છે ?

Answer

સ્વપ્રયત્ન

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એક ડીસ્પ્લે રેફ્રિજરેટરમાં કંપની Aની 2 ચૉકલેટ, કંપની Bની 3 ચૉકલેટ અને કંપની Cની 4 ચૉકલેટ છે. તાનિયા તેમાંથી 3 ચૉકલેટની પસંદગી કરે છે, તો તેમાં કંપની Bની ઓછામાં ઓછી બે ચૉકલેટ કેટલી રીતે પસંદ કરી શકે ?
એક ટેબલ પર આંકડાશાસ્રનાં $4$ અને અર્થશાસ્ત્રનાં $3$ જુદાં જદાં પુસ્તકો ગોઠવેલાં છે. આ પુસ્તકોમાંથી બે પુસ્તકો પસંદ કરવામાં આવે છે. પસંદ કરેલ બે પુસ્તકમાં, બંને પુસ્તકો એક જ વિષયના કેટલી રીતે પસંદ કરી શકાય $?$
જો $15,x ,60, y$ ગુણોત્તર $–$ શ્રેણીમાં હોય ,તો $x$ અને $y$ ની કિમત શોધો.
7 વ્યક્તિઓના ગ્રૂપમાંથી 4 વ્યક્તિઓ પસંદ કરવાના છે.
(i) જો ચોક્કસ 2 વ્યક્તિઓની પસંદગી કરવાની જ હોય, તો પસંદગી કેટલી રીતે થઈ શકે ?
(ii) જો ચોક્કસ 2 વ્યક્તિઓની પસંદગી કરવાની ન જ હોય, તો પસંદગી કેટલી રીતે થઈ શકે ?
એક ફૂટનો વેપારી $40$ સફરજન પેટીમાથી $10$ પેટી તો પદિક ના સબંધીઓને મોકલવા માંગે છે. નિદર્શનો ઉપયોગ શક્ય બધા જ નિદર્શો મેળવો.
એક ક્રિકેટ ટુર્નામેન્ટમાં $5$ દેશો ભાગ લે છે. જે પ્રથમ રાઉન્ડમાં દરેક દેશે દરેક દેશ જોડે એક$-$એક મેચ રમવાની હોય, તો આ રાઉન્ડમાં કેટલી મેચ રમાશે $?$
એક માહિતીનાં આવૃતિ-વિતરણ માટે જો $n=100, \Sigma f(x-140)=0, \quad \Sigma f(x-140)^2=10,000$ અને બહુલક 147 હોય, તો વિષમતાંક શોધો.
$\left(\frac{1}{\sqrt{x}}+\sqrt{x}\right)^{6}$ નું વિસ્તરણ કરો.
કંપની $A$ ની જુદાં$-$જુદાં $4$ મૉડલની કાર અને કંપની $B$ ની જુદાં$-$જુદાં $4$ મૉડલની કાર એક પાર્કિંગ પ્લૉટમાં એક હારમાં કેટલી રીતે પાર્ક કરી શકાય કે જેથી બંને કંપનીની કાર વારાફરતી આવે $?$
એક પરફયુમ ઉત્પાદકના મશીનથી ભરેલ બોટલોમાં પરફયુમના જથ્થાનો મધ્યક $29.6$ મિલિ અને $30.4$ મિલિની વચ્ચે હોવો જોઈએ. તપાસ માટે લીધેલ $7$ બોટલોમાં પરફ્યુમનો જથ્થો $($મિલિમાં$)$ નીચે પ્રમાણે છે :
$\{30.2, 28.9, 29.2, 30.1, 29.4, 31.3, 31.4\}$
શું આ મશીન યોગ્ય રીતે કામ કરે છે $?$