Question
$\left(\frac{1}{\sqrt{x}}+\sqrt{x}\right)^{6}$ નું વિસ્તરણ કરો.

Answer

$\frac{1}{x^{3}}+\frac{6}{x^{2}}+\frac{15}{x}+20+15 x+6 x^{2}+x^{3}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

પગરખાંની એક દુકાનમાંથી વેચાયેલ $100$ પગરખાંની જોડની સાઈઝનું વિતરણ નીચે મુજબ છે.
પગરખાંની સાઇઝ $4$ $5$ $6$ $7$ $8$ $9$ $10$
જોડની સંખ્યા $10$ $15$ $20$ $35$ $16$ $3$ $1$
વેચાયેલ પગરખાંની સાઇઝનો મધ્યક મેળવો.
એક શાળાના કોઈ વર્ગના વિદ્યાર્થીઓની $100$ ગુણની પ્રથમ કસોટીમાં મેળવેલા ગુણનો વિસ્તાર $80$ ગુણ અને પ્રમાણિત વિચલન $20$ ગુણ મળે છે. આંતરિક ગુણની ગણતરી કરવા માટે પ્રથમ કસોટીમાં મળેલા ગુણનો $4$ વડે ભાગાકાર કરી તેને ઉપયોગમાં લેવામાં આવે છે, તો આમ કરવાથી પ્રથમ કસોટીના બનતા ગુણનો વિસ્તાર અને પ્રમાણિત વિચલન શોધો.
જો $f(x) = x^2$ અને $g (x) = 5x - 6$ જ્યાં, $x \in {2, 3, 4}$ છે, તો બંને વિધેયોની સમાનતા ચકાસો.
પદિક નિદર્શનના લાભ અને ગેરલાભ લખો.
ત્રણ છોકરાઓ અને ત્રણ છોકરીઓને એક હારમાં કેટલી રીતે ગોઠવી શકાય કે જેથી છોકરાઓ અને છોકરીઓ વારાફરતી આવે ?
એક કૉલેજમાં પ્રવેશ માટે દરેક વિદ્યાર્થીના 12મા ધોરણના ગુણને 40 ભાર અને પ્રવેશ-પરીક્ષાના ગુણને 60 ભાર આપવામાં આવે છે. આ કૉલેજની મેરિટ યાદી પ્રમાણે વિદ્યાર્થીના ભારિત ગુણ 77 % હોય તેને જ પ્રવેશ મળી શકે છે. એક વિદ્યાર્થીને 12મા ધોરણમાં 82 % અને પ્રવેશ-પરીક્ષામાં 78 % ગુણ મળેલ હોય, તો તેને આ કોલેજમાં પ્રવેશ મળશે ?
$0, 1, 3, 6$ અને $7$ એ બધા અંકોનો ઉપયોગ કરીને એવી કેટલી સંખ્યાઓ બનાવી શકાય કે, જેનું મૂલ્ય $500$ થી $1500$ ની વચ્ચે હોય $?$ 
ટપાલ દ્વારા પ્રશ્નાવલિની રીતની ચર્ચા કરો.
સરળ યાદચ્છિક નિદર્શનના લાભ જણાવો.
$50$ કદની સમષ્ટિમાંથી $10$ કદના શક્ય બધા જ પદિક નિદર્શો મેળવો.