Question
સરિતાબહેને ‘સૉરી’મૅન વિશે શું વર્ણન કર્યું ?

Answer

સરિતાબહેને ‘સૉરિ’મૅન વિશે કહ્યું, “તેણે ઊભી લીટીવાળું ગુલાબી શર્ટ પહેરેલું હતું. આગળથી તેને ટાલ હતી. તેના લાંબા વાળ મહેંદી લગાવેલા હોય તેવા હતા.'

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free