Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 5કેકારવબે વરસાદ ને પાંચ પીપર2 Marks
Question
સામા પટેલને વૃક્ષો ઉછેરવામાં શી તકલીફો પડી ?
✓
Answer
સામા પટેલે વૃક્ષો રોપ્યાં. વૃક્ષો રોપાઈ ગયા બાદ બીજા પટેલનું એક વર્ષે વરસાદ ઓછો થયો. આથી તેમની કૂઈમાં પાણી ન રહ્યાં. સામા પટેલને દૂરથી કાવડમાં પાણી ભરી લાવીને વૃક્ષોને પાવું પડતું. આમ, સામા પટેલને વૃક્ષો ઉછેરવામાં ઘણી તકલીફો પડી.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.