સરળ આવૃતિ તરંગમાં, સમાન કળા અને સમાન ઝડપ ધરાવતાં બે કણ વચ્ચેનું લઘુત્તમ અંતર કેટલું હોય.
  • A$\lambda / 4$
  • B$\lambda / 3$
  • C$\lambda / 2$
  • D$\lambda$
Medium
Download our app for free and get startedPlay store
a
(a)

\(y=A \sin (\omega t-k x)\)

\(\frac{d y}{d t}=A \omega \cos (\omega t-k x)\)

Take \(x=0\) and \(x=x_1\)

\(v_1=A \omega \cos (\omega t)\)

\(v_2=A \omega \cos (\omega t+k x)\)

\(\left|v_1\right|=\left|v_2\right|\)

\(|\cos (\omega t)|=|\cos (\omega t+k x)|\)

\(\therefore k x=\frac{\pi}{2}\)

or \(x=\frac{\lambda}{4}\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $ 13.6 \times 10^3 kg/ m^3 $ ઘનતા ધરાવતા મરકયુરીમાં ધ્વનિની ઝડપ $1450\, m/s$ છે,તો મરકયુરીનો બલ્ક મોડયુલસ કેટલો થશે?
    View Solution
  • 2
    એક અવાજનું ઉદગમ શ્રોતા તરફ અવાજની ઝડપ કરતાં $(1/10)$ ગણી ઝડપે ગતિ કરે છે. આભાસી અને વાસ્તવિક આવૃતિનો ગુણોત્તર કેટલી હોય.
    View Solution
  • 3
    $x-$ દિશામાં ગતિ કરતાં તરંગનું સ્થાનાંતર $y$ સમીકરણ $ y = {10^{ - 4}}\sin \,\,\left( {600t - 2x + \frac{\pi }{3}} \right) \, m$ મુજબ આપવામાં આવે છે. જ્યાં $x$ મીટરમાં અને $t$ સેકન્ડમાં છે. તરંગનો વેગ ($ms^{-1}$ માં) કેટલો હશે?
    View Solution
  • 4
    સિટી વગાડતી એક ટ્રેન સિધા પટ્ટા પર શ્રોતા તરફ ગતિ કરે છે અને ત્યારબાદ તેને પસાર કરે છે. આ બંને કિસ્સામાં વાસ્તવિક અને આભાસી આવૃતિના તફાવતનો ગુણોત્તર $3: 2$ છે. તો ટ્રેનની ઝડપ કેટલી છે.
    View Solution
  • 5
    હવામાં અવાજની પ્રસરણની ઘટના એ કઈ પ્રક્રિયા છે.
    View Solution
  • 6
    બે તરંગો ${y_1} = 5\sin 2\pi (10\,t - 0.1x)$ અને ${y_2} = 10\sin 2\pi (20\,t - 0.2x)$ નું સંપતિકરણ કરવાથી તેમની તીવ્રતાનો ગુણોત્તર $\frac{{{I_{\max }}}}{{{I_{\min }}}}$ કેટલો થશે?
    View Solution
  • 7
    નાઇટ્રોજન અને હિલીયમ વાયુમાં $300 K $ તાપમાને ધ્વનિની ઝડપનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 8
    તરંગનું સમીકરણ $ y = 60\cos (1800t - 6x) $ $ \mu m\; $ હોય,તો કણનો મહત્તમ વેગ અને તરંગના વેગના ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 9
    ખેંચેલા તારની લંબાઇ $40\%$ ધટાડવામાં અને તણાવ $44\%$ વધારવામાં આવે,તો અંતિમ અને શરૂઆતની મૂળભૂત આવૃત્તિનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 10
    ડોપ્લર અસર કયાં તરંગોમાં થાય?
    View Solution