Question
સરળકોણનું માપ $...........$ હોય છે.

Answer

$180^\circ $

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સમલંબ ચતુષ્કોણ $\text{ABCD}$ માં $ \angle A : \angle B: \angle C : \angle D = ............$ શક્ય છે. $(3:4:5:3 , 3:4:5:6 , 2:3:5:4)$
જો $\triangle ABC ≅ \triangle PRQ$ હોય, તો $AC = ......... (PQ, QR, PR)$
$75^\circ $ ના ખૂણાના કોટિકોણના પૂરકકોણનું માપ $...........$ થાય. $(15^\circ , 105^\circ , 165^\circ )$
નળાકારની કુલ સપાટીનું ક્ષેત્રફળ $=……………$
એક ત્રિકોણની બાજુઓનાં માપ $20$ સેમી,$21$ સેમી અને $29$ સેમી છે, તો તેનું ક્ષેત્રફળ $…………. cm^2 $ થાય. $(210, 420, 330)$
એક સમબાજુ ચતુષ્કોણના વિકજ્ઞના માપ $40$ સેમી અને $42$ સેમી છે, તો તેનું ક્ષેત્રફળ $............. cm^2 $ થાય.$ (1680, 420, 840).$
$ \angle ACD $ એ $ \triangle ABC $ નો બહિષ્કોણ છે. જો $ \triangle ABC $માં $ \angle A = 50^\circ $ અને $ \angle C = 40^\circ $ હોય, તો $ \angle ACD = ........ (90^\circ , 140^\circ , 150^\circ ) $
બહુપદી $5 x+11$નું શૂન્ય ________ છે. $\left(\frac{11}{5}, \frac{-11}{5}, \frac{-5}{11}\right)$
$\Delta PQR \cong \Delta YXZ$. જો $PQ =4$ સેમી, $QR =5$ સેમી અને $RP =6$ સેમી હોય, તો XZ $=$ ______ સેમી. $(4,5,6)$
જો તપાસકર્તા એ પહેલાથી એકત્રિત થયેલી માહિતી ના સ્ત્રોત માથી માહિતી મેળવી હોય તો આવી માહિતી ને $................$ માહિતી કહે છે.