Question
નળાકારની કુલ સપાટીનું ક્ષેત્રફળ $=……………$

Answer

$2 \pi r(h+r)$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$p(x) = x+5$ બહુપદી ના શૂન્યો $........$ છે.
બિંદુ $(0, -5)$ એ કિરણ $........$ પર આવેલ છે. $(OX, OY, OY')$
અવર્ગીકૃત માહિતીમાં સૌથી વધુ વખત પુનરાવર્તન પામતા અવલોકનને માહિતીનો $................$ કહે છે.
નીચેનું આવૃત્તિ-વિતરણ દર્શાવવા. એક સ્તંભાલેખ દોરવો છે:
વર્ગો $5-10$$10-15$$15-25$$25-45$$45-75$
આવૃત્તિ 61210815

વર્ગ $25-45$ની સપ્રમાણ આવૃત્તિ __________ છે. $(5,3,2)$
કાર્તેજીય સમતલમાં $y=5$ નો આલેખ $...........-$અક્ષ ને સમાંતર રેખા છે.
એક સમબાજુ ત્રિકોણની બાજુનું માપ $12$ સેમી છે, તો તેની અર્ધપરિમિતિ $s =................$સેમી. $(12, 24, 18)$
ખૂખૂખૂ એ કરૂપતાની શરતો પૈકીની એક શરત $............($છે, નથી, હોઈ શકે$)$
જે વિધાન સાબિત કરવામાં આવે તેને _________ કહે છે. (સાધ્ય, પ્રમેય, પક્ષ)
ચડતા ક્રમમાં ગોઠવેલ અવલોકનો $15, 17, x-1, x + 5, 31, 36$ નો મધ્યસ્થ $22$ હોય, તો $x = ..............(20, 21, 22)$
ચતુર્થ ચરણમાં આવેલ બિંદુનો y-યામ_________ હોય.