Question
સંખ્યાને વિસ્તારમાં લખો: $13,74,609$

Answer

$1 \times 10,00,000 + 3 \times 1,00,000 + 7 \times 10,000 + 4 \times 1,000 + 6 \times 100 + 0 \times 10 + 9 \times 1$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

આકૃતિની પરિમિતિ શોધો
સરવાળા કરો : $\frac{5}{13}+\frac{7}{13}=$
$1 : 5$ અને $3 : 15$ આપેલા ગુણોત્તરો સરખા છે. એટલે કે તે પ્રમાણમાં છે. જો હા, તો તેમને યોગ્ય રીતે લખો:
રીના $3$  મહિનાનું ભાડું રૂ. $7500$  ચૂકવે છે. જો દર મહિને ભાડું સરખું રહેતું હોય, તો આખા વર્ષ દરમિયાન તે કેટલું ભાડું ચૂકવશે ?
$2$ વડે નિ:શેષ ભાગી શકાય તેવી સંખ્યાઓ શોધો:
$(1) \ 728$
$(2) \ 405$
$(3) \ 312$
$(4) \ 794$
$(5) \ 900$
$(6) \ 863$
$(7) \ 3000$
$(8) \ 2075$
$(9) \ 3870$
$(10) \ 8009$
$(11) \ 9758$
$(12) \ 60245$
$12 \text{ kg}$ અને $960 \text{ g}$ નો ગુણોત્તર શોધો.
અભિવ્યક્તિમાની ક્રિયાઓ $($સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર$)$ ઓળખી આ અભિવ્યક્તિ શું દર્શાવે છે તે લખો. : $(a)\ 2y + 17, (b)\ 2y - 17$
કૌસમાં આપેલી કિંમતોમાંથી કઈ કિંમત સમીકરણ $\frac{x}{4} = 3$ નો ઉકેલ છે તે લખો : $[4, 8, 12, 16, 20]$
દશાંશનો ઉપયોગ કરી કિમી સ્વરૂપે દર્શાવો:
$(a) 8 \ m$
$(b) 88 \ m$
$(c) 8888 \ m$
$(d) 70 \ km \ 5 \ m$
નીચેનું વિધાન ખરું છે? $7.5 \ \text{લિટર} : 15 \ \text{લિટર} = 5 \ \text{કિગ્રા} : 10 \ \text{કિગ્રા}$