Question
બાદબાકી કરો: $8 \frac{2}{3} - 5$

Answer

બાદબાકી:
$8 \frac{2}{3} - 5$
$= (8 - 5) + \frac{2}{3}$
$= 3 + \frac{2}{3}$
$= 3 \frac{2}{3}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$32 \text{ cm}$ લંબાઈ અને $21 \text{ cm}$ પહોળાઈ ધરાવતા એક ફોટોગ્રાફની ફ્રેમ બનાવવા માટે કેટલી લંબાઈની લાકડાની પટ્ટી જોઈશે?
અભિવ્યક્તિ સ્વરૂપે લખો: એક લંબચોરસ પેટીની ઊંચાઈ $h \ cm$ છે. તેની લંબાઈ ઊંચાઈ કરતાં $5$ ગણી અને પહોળાઈ લંબાઈ કરતાં $10 \ cm$ ઓછી છે. લંબાઈ અને પહોળાઈને પેટીની ઊંચાઈના સંદર્ભમાં દર્શાવો.
સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે ?
સંખ્યારેખાનો ઉપયોગ કરી ઉકેલ શોધો: $(+10) + (-2)$
યોગ્ય સંકેતો સાથે પૂર્ણાંકો તરીકે દર્શાવો:
$(i)$ એક વિમાન જમીન ઉપરથી બે હજાર મીટરની ઊંચાઈ પર ઊડી રહ્યું છે.
$(ii)$ એક સબમરીન દરિયાની સપાટીથી $800$ મીટરની નીચે તરફ જઈ રહી છે.
$(iii)$ ખાતામાં રૂ. $200$ જમા.
$(iv)$ ખાતામાંથી રૂ. $700$ નો ઉપાડ.
સમીકરણ ઉકેલો : $\frac{5x}{2}+1=11$
$5 + (-3) = 8 - 6$ એ સમીકરણ છે? કારણ આપો.

વિભાગ-$A$ ની માહિતીને વિભાગ-$B$ સાથે સાચી રીતે જોડો.
વિભાગ Aવિભાગ B
$(1)\ 11 \ cm$ ચોરસનું ક્ષેત્રફળ$(A)\ 28 \ m$
$(2)\ 8 \ m$ અને $6 \ m$ લંબચોરસની પરિમિતિ$(B)\ 117 \ cm^2$
$(3)\ 17 \ m$ ચોરસની પરિમિતિ$(C)\ 121 \ cm^2$
$(4)\ 13 \ cm$ અને $9 \ cm$ લંબચોરસનું ક્ષેત્રફળ$(D)\ 68 \ m$
વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરીને આપેલ સંખ્યા $1258$ એ $6$ વડે વિભાજ્ય છે કે નહીં તે નક્કી કરો.
$120 \text{ m}$ અને $1.5 \text{ km}$ નો ગુણોત્તર શોધો.