Question
સરવાળા કરો : $ \frac{-5}{6} + \frac{-7}{8} $

Answer

$ -1 \frac{17}{24} $

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$25$ ગુણની સામાન્ય જ્ઞાનની એક કસોટીમાં $9$ વિદ્યાર્થીઓએ નીચે પ્રમાણે ગુણ મેળવ્યા છે. માહિતીની સરાસરી(મધ્યક), મધ્યસ્થ અને બહુલક શોધો : $11, 20, 10, 19, 18, 16, 18, 14, 18$
$-1$ અને $0$ ની વચ્ચે આવતી પાંચ સંમેય સંખ્યાઓ લખો.
$(-4) \times 3$ થી શરૂ કરીને $(-4) \times (-3)$ શોધો.
અનિલે એક ઘડિયાળ રૂ.$819$ માં ખરીધું. આ ઘડિયાળ ન ગમતાં થોડા વખત પછી તેણે આ ઘડિયાળ રૂ.$797$ માં વેચી દીધું. તો તેને નફો થયો હશે કે ખોટ ગઈ હશે ? કેટલા રૂપિયા?
પ્રથમ $5$ પૂર્ણ સંખ્યાઓની સરાસરી શોધો.
કોઈ પ્રશ્નોત્તરીમાં સાચા જવાબ માટે ધન અંક અને ખોટા જવાબ માટે ઋણ અંક આપવામાં આવે છે. જો પાંચ રાઉન્ડમાં ભાવિકાએ પ્રાપ્ત કરેલા અંકો $20, -7, -3, 15$ અને $– 10$ છે, તો અંતમાં તેના ગુણ કેટલા હશે?
અતિસંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવો :$\frac{32}{80}$
શોધો : $ (-\frac{3}{7}) + (\frac{2}{3}) $
બે ખૂણા કોટિકોણ બની શકે, જો તે બંને $-$
$a)$ લઘુકોણ હોય $?$ 
$b)$ ગુરુકોણ હોય ?
$c)$ કાટખૂણા હોય $?$ 
$d)$ એક લઘુકોણ અને એક ગુરુકોણ હોય ?
પંચથી કાણા પાડેલ આકૃતિઓની નકલ કરો અને તેની સંમિતિની અક્ષ શોધો.: