Question
સરવાળા કરો : $5m - 7n, 3n - 4m + 2, 2m - 3mn - 5$

Answer

$3m - 4n - 3mn - 3$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

આપેલી જોડીઓમાંથી કઈ જોડી સમાન સંમેય સંખ્યાઓ દર્શાવે છે ? $\frac{17}{13}, \frac{34}{26}$
શોધો : $\frac{9}{7} \times 6$
સમીકરણ બનાવો : લક્ષ્મીના પિતા $49$ વર્ષના છે. તે લક્ષ્મીની ઉંમરના ત્રણ ગણાથી $4$ વર્ષ મોટા છે$.($ લક્ષ્મીની ઉંમર માટે $y$ ધારો$.)$
પ્રમાણિત સ્વરૂપમાં લખો : $70000$
આડા અને ઊભા બંને અરીસામાં અંગ્રેજી કૅપિટલ મૂળાક્ષરના કયા અક્ષરો પરાવર્તિત સંમિતિ ધરાવે છે?
લંબચોરસનું ક્ષેત્રફળ શોધો જેની લંબાઈ $5.7$ સેમી અને પહોળાઈ $3$ સેમી છે.
પ્રમાણિત સ્વરૂપમાં ફેરવો : આકાશગંગા ગેલેક્સીના કેન્દ્રથી સૂર્યનું અંતર $300,000,000,000,000,000,000$ મીટર છે.
એકપદી, દ્વિપદી અને ત્રિપદીમાં વર્ગીકરણ કરો : $4p^2_q – 4pq^2$
$x$ નું મૂલ્ય શોધો : $x$ ના $8 \%$ $800$ છે.
નીચેની બાબતો પૂર્ણાંક સંખ્યાઓનો કયો ગુણધર્મ સ્પષ્ટ કરે છે તે લખો . $[(-3) \times 4] \times (-2) = [(-2) \times (-3)] \times 4$