Question
સરવાળા કરો: $0.5 + 0.08$

Answer

$0.58$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરીને આપેલ સંખ્યા $726352$ એ $4$ અને $8$ વડે વિભાજ્ય છે કે નહીં તે નક્કી કરો.
નીચેની સંખ્યાઓ શબ્દોમાં લખો:
$(1)\ 24.8$
$(2)\ 300.006$
$40$ સેમી અને $1.5$ મીટરનો ગુણોત્તર શોધો.
અભિવ્યક્તિ આપો: એક નોટબુકની કિંમત રૂ. $x$ છે. કલર-બૉક્સની કિંમત નોટબુકની કિંમતના ત્રણગણા કરતાં $2$ રૂપિયા ઓછી છે, તો કલર-બૉક્સની કિંમત કેટલી હોય?
દશાંશનો ઉપયોગ કરી $8888$ મીટરને કિમી સ્વરૂપે દર્શાવો.
$1.54 + 1.80$ નો સરવાળો કરો.
$3, 8, 7$ આપેલા અંકોમાંથી ફક્ત એક જ અંકનું બે વાર પુનરાવર્તન કરીને ચાર અંકની સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા શોધો.
મનીષ દુકાનેથી ₹$42.25$ ની વસ્તુ ખરીદે છે. તે દુકાનદારને ₹$50$ ની નોટ આપે છે. તો દુકાનદાર કેટલા રૂપિયા પાછા આપશે ?
વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરીને આપેલ સંખ્યા $4$ અને $8$ વડે વિભાજ્ય છે કે નહીં તે નક્કી કરો :$ 21,084$
બાદબાકી કરો: $16.001 - 9.84$