Question
સરવાળા કરો: $3.9 + 47.8 + 12.83$

Answer

$3.9 + 47.8 + 12.83 = 64.53$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

રિંકલ મોર્નિંગ વૉકમાં $3$ કિમી ચાલે છે. જ્યારે રીટા $1800$ મીટર ચાલે છે. બંનેનો ગુણોત્ત૨ શોધો.
$3, 8, 7$ આપેલા અંકોમાંથી ફક્ત એક જ અંકનું બે વાર પુનરાવર્તન કરીને ચાર અંકની સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા શોધો.
$1$. આકૃતિમાં આપેલ કિરણોના નામ જણાવો.
$2$. શું $T$ એ આપેલા દરેક કિરણનું ઉદ્ભવબિંદુ છે?
નીચેનું વાક્ય ખરું છે કે ખોટું તે કહો: $21 : 6 :: 35 : 10$
આપેલ સંખ્યાઓના તમામ અવયવો લખો : $36$
દશાંશનો ઉપયોગ કરી સેમી સ્વરૂપે દર્શાવો:
(a) $5 \text{ મિમી}$
(b) $60 \text{ મિમી}$
(c) $164 \text{ મિમી}$
(d) $9 \text{ સેમી } 8 \text{ મિમી}$
સંખ્યાને વિસ્તારમાં લખો: $27,85,430$
આકૃતિનું ક્ષેત્રફળ શોધો.
એક લંબચોરસ પેટીની ઊંચાઈ $h$ સેમી છે. તેની લંબાઈ ઊંચાઈ કરતાં $5$ ગણી અને પહોળાઈ લંબાઈ કરતાં $10$ સેમી ઓછી છે. લંબાઈ અને પહોળાઈને પેટીની ઊંચાઈના સંદર્ભમાં દર્શાવો.
દશાંશનો ઉપયોગ કરી $2 \ kg \ 9 \ g$ ને $kg$ માં કઈ રીતે લખશો?