Question
આકૃતિનું ક્ષેત્રફળ શોધો.

Answer

આકૃતિનું ક્ષેત્રફળ = $30$ ચોરસ એકમ

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

નીચેના પૂર્ણાંકો ચડતા ક્રમમાં લખો: $-12, -15, 7, 3$
$5, 4, 0, 3$ આપેલા અંકોના પુનરાવર્તન વગર તેમનો ઉપયોગ કરીને ચાર અંકની મોટામાં મોટી અને નાનામાં નાની સંખ્યા શોધો.
વિસ્તારમાં લખેલી સંખ્યા કઈ છે તે લખો: $8 \times 1,00,00,000 + 4 \times 10,00,000 + 9 \times 10,000 + 2 \times 1,000 + 6 \times 100 + 0 \times 10 + 4 \times 1$
મનીષ દુકાનેથી ₹$42.25$ ની વસ્તુ ખરીદે છે. તે દુકાનદારને ₹$50$ ની નોટ આપે છે. તો દુકાનદાર કેટલા રૂપિયા પાછા આપશે ?
નીચેનો સમય દર્શાવતી ઘડિયાળ દોરી બે કાંટા વચ્ચેનો ખૂણો કાટખૂણા જેટલો, કાટખૂણાથી મોટો કે કાટખૂણાથી નાનો છે તે ચકાસો: $2$ થી શરૂ કરી $5$ પર ખસે છે.
નીચેની આકૃતિની પરિમિતિ શોધો.
$20$  મીટર પરિમિતિવાળા ચોરસની એક બાજુનું માપ શોધો.
ટેબલની લંબાઈ $45$ મીટર અને પહોળાઈ $30$ મીટર છે તે ટેબલની ફરતે કિનારી મૂકવા કેટલા મીટર કિનારી જોઈએ ?
આપણી મૂળાક્ષર $L, C, T$ અને $F$ ની પેટર્ન માટેનો નિયમ લખો.
બાદબાકી કરો:$\frac{3}{4}-\frac{2}{5}$