Question
સરવાળા કરો:
$9.5 + 29.45 + 314.456$

Answer

$9.500 + 29.450 + 314.456 = 353.406$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

મૂળાક્ષર $U$ માટે મૅચસ્ટિક પૅટર્ન |_| બનાવવા કેટલી દીવાસળીની જરૂર પડે? તેનો નિયમ લખો.
અનિષે $42$ રન $6$ ઓવરમાં અને અનુપે $63$ રન $7$ ઓવરમાં બનાવ્યા, તો દર ઓવરે કોણે વધુ રન બનાવ્યા?
$40 \text{ cm}$ લંબાઈ અને $10 \text{ cm}$ પહોળાઈ ધરાવતા એક લંબચોરસ ડબાનું ઢાંકણ ચારેબાજુથી ટેપ વડે બંધ કરેલ છે, તો જરૂરી ટેપની લંબાઈ કેટલી થાય?
અંક $1$ દરેક વખતે હજારના સ્થાને હોય તે શરતને આધારે, ચાર ભિન્ન અંકોનો ઉપયોગ કરીને બનતી ચાર અંકની મોટામાં મોટી અને નાનામાં નાની સંખ્યા શોધો.
નીચેની સંખ્યાઓને બે એકી અવિભાજ્ય સંખ્યાના સરવાળા તરીકે દર્શાવો:
$(a)\ 44$
$(b)\ 36$
$(c)\ 24$
$(d)\ 18$
$5.46$ માંથી $1.85$ બાદ કરો.
રીના $3$ મહિનાનું ભાડું $₹ 7500$ ચૂકવે છે. જો દર મહિને ભાડું સરખું રહેતું હોય, તો આખા વર્ષ દરમિયાન તે કેટલું ભાડું ચૂકવશે ?
નીચેના દાખલા ગણો:
એક વિદ્યાર્થીએ $6487$ નો $45$ વડે ગુણાકાર કરવાને બદલે $55$ વડે ગુણાકાર કર્યો, તો વિદ્યાર્થીનો જવાબ કેટલો વધારે ગણાયો?
રાની પાસે $18.50$ રૂપિયા હતા. તેણે $11.75$ રૂપિયાનો એક આઈસક્રીમ ખરીદ્યો, તો તેની પાસે હવે કેટલા રૂપિયા રહ્યા?
નીચે આપેલી સંખ્યાની ખાલી જગ્યામાં સૌથી નાનો અને સૌથી મોટો અંક લખો, જેથી તે સંખ્યાને $3$ વડે ભાગી શકાય: $4765\_2$