Question
$5.46$ માંથી $1.85$ બાદ કરો.

Answer

$5.46 - 1.85 = 3.61$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

આપેલ સંખ્યાઓના તમામ અવયવો લખો : $20$
લીલા એ રાધાની નાની બહેન છે. લીલા એ રાધા કરતાં $4$ વર્ષ નાની છે. રાધાની ઉંમરને આધારે લીલાની ઉંમર તમે લખી શકશો ? $($રાધાની ઉંમર $x$ વર્ષ છે.$)$
$0.75 + 10.425 + 2$ નો સરવાળો કરો.
વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરીને આપેલ સંખ્યા $61,233$ એ $6$ વડે વિભાજ્ય છે કે નહીં તે નક્કી કરો.
એક બસ $v$ કિલોમીટર / કલાકની ઝડપે દાસપુરથી વીસપુર જઈ રહી છે. બસે $5$ કલાક ગતિ કર્યા પછી વીસપુર $20$ કિમી જેટલું દૂર છે, તો દાસપુર અને વીસપુર વચ્ચે કેટલું અંતર હશે ? $v$ નો ઉપયોગ કરી દર્શાવો.
નીચેની આકૃતિની પરિમિતિ શોધો.
મુળાક્ષર $Z$ ની મૅચસ્ટિક પૅટર્ન બનાવવા કેટલી દીવાસળીની જરૂર પડશે? તેનો નિયમ લખો.
આપેલ અપૂર્ણાંક મુજબ રંગ ભરો :
સંખ્યા $962430157$ ને $(i)$ હિંદુ-અરેબિક પદ્ધતિમાં અને $(ii)$ આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં અલ્પવિરામ મૂકીને લખો.
નીચેની આકૃતિની પરિમિતિ શોધો.