Question
સરવાળો કરો : $0 . \overline{3}+0 .4 \overline{7}$

Answer

$\frac{73}{90}$ અથવા $0 .8 \overline{1}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સાબિત કરો કે $1.272727 ...$ = $ 1.\overline{27} $ ને $p$ પૂર્ણાક હોય, $q$ શુન્યેતર પૂર્ણાક હોય તેવા $ p, q$ માટે $ p\over{q} $ સ્વરૂપમાં દર્શાવી શકાય છે.
જો $ x = 2 + \sqrt{3} $ હોય, તો $ x^3 + \frac{1}{x^3} $ ની કિંમત શોધો.
જેની ત્રાંસી ઊંચાઈ $21$ મીટર અને પાયાનો વ્યાસ $24$ મીટર હોય તેવા શંકુનું કુલ પૃષ્ઠફળ શોધો.
જે બિંદુ $(3, 4)$ સમીકરણ $૩y = ax + 7$ ના આલેખ પરનુંએક બિંદુ હોય તો $a$ ની કિંમત શોધો.
$4x + 3y = 12$ સમીકરણના નીચેના કયા બિંદુઓ ઉકેલ છે અને કયા બિંદુઓ ઉકેલ નથી તે જણાવો.
$(a) \ (4,0) \ (b) \ (0,4) \ (c) \ (0,3) \ (d) \ (3,0)$
એક શંકુની ઊંચાઈ 15 સેમી છે. જો તેનું ઘનફળ $1570 $ સેમી$^3$ હોય, તો તેના પાયાની ત્રિજ્યા શોધો. ($\pi=3.14$ લો.)
જો $\sqrt{5}=2.236$ હોય, તો $\frac{4-\sqrt{5}}{\sqrt{5}}$ ની કિંમત ચાર દશાંશ-સ્થળ સુધી શોધો.
કોઈ એક સંસ્થા દ્વારા $15$ થી $44 ($વર્ષમાં$)$ વચ્ચેની વયવાળી સ્ત્રીની માંદગી અને મૃત્યુનાં કારણો શોધવા માટે કરવામાં આવેલ વિશ્વવ્યાપી સર્વેક્ષણના આંકડા $(\%$ માં$)$ નીચે પ્રમાણે મળ્યા હતા :
અ.નં. કારણો સ્ત્રી મૃત્યુદર $(\%)$
$1$ પ્રજનન સ્વાસ્થ્ય સ્થિતિ $31.8$
$2$ જ્ઞાનતંતુ સંગત મનોવિકાર $25.4$
$3$ ઈજાઓ $12.4$
$4$ હૃદય અને રક્તવાહિકા તંત્રની સ્થિતિ $4.3$
$5$ શ્વસનતંત્રની સ્થિતિ $4.1$
$6$ અન્ય કારણો $22$
$(i)$ ઉપર આપેલી માહિતીની આલેખાત્મક રજૂઆત કરો.
$(ii)$ વિશ્વમાં સ્ત્રીઓની માંદગી અને મૃત્યુ માટે કયું પરિબળ સૌથી વધુ કારણભૂત છે $?$
$(iii)$ તમારા શિક્ષકની મદદથી ઉપર
$(ii)$ માં દર્શાવ્યા સિવાયના અન્ય બે મુખ્ય પરિબળો શોધવાનો પ્રયત્ન કરો.
કયા બિંદુઓ સમીકરણ x - 2y = 4 નાં ઉકેલ છે અને કયા બિંદુઓ ઉકેલ નથી તે ચકાસોઃ
(i) (0, 2) (ii) (1, 1)
$x + 2 એ x^3 + 3x^2 + 5x + 6$ અને $2x + 4$ નો અવયવછે કે નહીં તે ચકાસો.