Question
સરવાળો કરો : $18.8 + 9.99$

Answer

$28.79$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ઉકેલો : $\frac{4}{23} + \frac{3}{14}$
$19.60$ માં અંક $6$ ની સ્થાનકિંમત જણાવો.
$4$ લિટરના કેટલા મિલીલિટર થાય?
તમે એક બૉટલ લો. એમાં $\frac{1}{5}$ ભાગનું જ્યુસ લો અને તમારી બહેનને પણ એક બૉટલ આપો તથા તેમાં $\frac{1}{3}$ ભાગનું જ્યુસ લો. હવે, બંને બૉટલ સમાન હોય, તો તમારા બંનેમાં કોનું જ્યુસ વધારે કહેવાય?
નીચેની ખાલી જગ્યાઓમાં '$>$', '$<$' અથવા '$=$' માંથી યોગ્ય ચિહ્ન મૂકો:
(a) $\frac{4}{4} \dots \dots \dots 1$
(b) $\frac{2005}{2005} \dots \dots \dots 1$
આપેલ સંખ્યાઓના તમામ અવયવો લખો $: 21$
$\frac{3}{125}$ ને દશાંશ સ્વરૂપમાં ફેરવો.
દશાંશ-અપૂર્ણાંકમાં લખો: $\frac{15}{1000} = \_\_\_\_\_\_$
દશાંશનો ઉપયોગ કરી કિગ્રા સ્વરૂપે દર્શાવો: $26 \text{ કિગ્રા } 50 \text{ ગ્રામ}$
જો ટપુની ઉંમર $x$ વર્ષ હોય અને તેના દાદાની ઉંમર તેનાથી $50$ વર્ષ વધુ હોય, તો ટપુના દાદાની ઉંમર કેટલી હોય $?$