Question
સરવાળો કરો : $ \frac{5}{7}$ અને $\frac{3}{8} $

Answer

$1 \frac{9}{56}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

આપેલી પદાવલિઓનું સાદું રૂપ આપો અને $x = 3, a = -1$ અને $b = -2$ લઈ કિંમત શોધો $: 2a - 2b - 4 - 5 + a$
$-1620$ અને $20-25$ માંથી કઈ જોડી સમાન સંમેય સંખ્યાઓનું નિરૂપણ કરે છે ?
જો $x=-2$ હોય, તો નીચેની કિમતો શોધો $: 3 x^{2}+5 x$
સમાંતરબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ $104.4\ cm^2$ હોય અને ઊંચાઈ $12$ સેમી હોય તો આધાર શોધો.
$\triangle \text{PQR}$ નું ક્ષેત્રફળ $120\ cm^2$ છે. જો $\text{PQ} = 16$ સેમી હોય, તો વેધ $\text{RN}$ શોધો.
એક વર્તુળનો પરિઘ $31.4$ સેમી છે, તો તે વર્તુળનું ક્ષેત્રફળ શોધો. ($π = 3.14$ લો.)
સાદું રૂપ આપો અને ઘાત સ્વરૂપે લખો $: 5^3 \times 5^7 \times 5^{12}$
નીચેની સંખ્યાઓને ધન સંમેય સંખ્યા અને ઋણ સંમેય સંખ્યાઓમાં વર્ગીકૃત કરો : $(\frac{-5}{4}), \frac{2}{3}, (\frac{-9}{5}), (\frac{8}{-3}), (\frac{-1}{74}), 3, {-12}, (\frac{-9}{4}), (\frac{-13}{-10})$
અજ્ઞાત ચલ $x$ અને $y$ શોધો $: \frac{4}{9} = \frac{x}{36}= \frac{20}{y}$
ગુણાકાર કરો: $5.369 \times 100=..............$