Question
સરવાળો શોધો $(-819) + (-257)$

Answer

સ્વપ્રયત્ન

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સમાંતરબાજ ચતુષ્કોણ $\text{ABCD}$ માં $\text{BC} = 8$ સેમી અને વેધ $\text{AM} = 18$ સેમી છે. જો $\text{CD} = 16$ સેમી હોય, તો વેધ $\text{AN}$ શોધો.
વધારા અથવા ઘટાડાની ટકાવારી શોધો $:$ પેનની કિંમત રૂપિયા $18$ થી વધીને રૂપિયા $27$ થાય, તો તેમાં કેટલા ટકા વધારો થયો ગણાય ?
સમાંતરબાજુ ચતુષ્કોણ $\text{XYZW}$ માં $\text{YZ} = 8$ સેમી છે. જો ચતુષ્કોણનું ક્ષેત્રફળ $120\ cm^2$ હોય, તો વેધ $\text{XM}$ નું માપ શોધો.
આપેલી પરિસ્થિતી મુજબ સમીકરણ રચી તેને ઉકેલો અને અજ્ઞાત સંખ્યા શોધો : મુન્નાએ તેની પાસે રહેલી નોટબુકના ત્રણ ગણા $50$ માંથી બાદ કર્યા અને તેને પરિણામ $8$ મળ્યું .
ગુણાકાર કરો : $(\frac{-6}{25}) \times \frac{10}{9}$
ચકાસો : $25 \times (-21) = (-25) \times 21$
દાખલા ગણો. $337 - 235$
સંમેય સંખ્યાઓ ચડતા ક્રમમાં લખો : $ -\frac{1}{2},-\frac{1}{3},-\frac{1}{4} $
પેટર્નમાં વધુ ચાર સંમેય સંખ્યાઓ લખો : $ \frac{2}{7}, \frac{4}{14}, \frac{6}{21}, \frac{8}{28}, .........$
સાદું રૂપ આપો અને ઘાત સ્વરૂપે લખો $: 3^3 \times 3^4 $