સર્વોચ્ચ શૃંખલા ક્ષમતા કોના દ્વારા દર્શાવવામાં આવી છે?
AIIMS 1983, Medium
Download our app for free and get startedPlay store
b
The greater the element-element bond strength, the higher is the tendency towards catenation.

As the size increases from $S$ to $Te$, the bond dissociation energy decreases. $O -O$ bond energy is, however, smaller than that of $S-S$ because of inter electronic repulsions within the smaller size of oxygen atoms.

Thus, sulphur has a maximum tendency towards catenation.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવા છતા $Cl{O_2}$ અણુનુ ડાયમરાઇઝેશન થતું નથી કારણ કે .................
    View Solution
  • 2
     $XeO{F_4}$ માં કુલ અબંધ કારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા કેટલી છે ?
    View Solution
  • 3
    નીચેનામાંથી દ્વિધ્રુવ ચાકમાત્રા કોની સૌથી વધુ છે?
    View Solution
  • 4
    આયનિક ગુણધર્મના વધતાં ક્રમમાં ગોઠવતાં નીચેનામાંથી ક્યો ક્રમ સાચોે છે?
    View Solution
  • 5
    જૂથ $15$ ના હાઇડ્રાઇડ્સ $MH_3$  ની ઉષ્મિય સ્થિરતા સંબંધિત નીચેનામાંથી કયો ક્રમ સાચો છે  ?
    View Solution
  • 6
    હાઇડ્રોજન સાથે હેલોજનની નીચે આપેલી પ્રક્રિયાઓ પૈકી કઈ પ્રક્રિયામાં ઉદ્દીપકની જરૂર પડશે? 
    View Solution
  • 7
    નીચેનામાંથી ઓક્સિએસિડ ક્યો છે?
    View Solution
  • 8
    પ્રવાહી રોકેટ બળતણ સાથે વપરાતો ઓક્સિડેશનકર્તા નીચેનામાંથી ક્યો છે ?
    View Solution
  • 9
    નીચેનામાંથી શામાં બંધકોણ સૌથી ઓછો છે ?
    View Solution
  • 10
    $MF + XeF_4 \to  'A'\, (M^+ =$ આલ્કલી ધાતુ કેટાયન)  $'A'$ માં કેન્દ્રીય અણુના સંકરણની સ્થિતિ અને સ્પીસિસ ના પ્રકાર કયા છે ?
    View Solution