સ્થિર અવલોકનકાર બે સ્વરકાંટાનો અવાજ સાંભળે છે જેમથી એક અવાજ અવલોકનકાર તરફ આવે છે અને બીજો તેનાથી દૂર જાય છે(તેની ઝડપ અવાજની ઝડપથી ખૂબ ઓછી છે). અવલોકનકાર $2\;$ સ્પંદ પ્રતિ સેકન્ડ સાંભળે છે.જો દરેક સ્વરકાંટાના દોલનોની આવૃતિ $v_{0}=1400 \;\mathrm{Hz}$ અને હવામાં ધ્વનિની ઝડપ $350\; \mathrm{m} / \mathrm{s}$ હોય તો દરેક સ્વરકાંટાની ઝડપ કેટલી હશે?
  • A$\frac{1}{8}\; \mathrm{m} / \mathrm{s}$
  • B$\frac{1}{2}\; \mathrm{m} / \mathrm{s}$
  • C$1 \; \mathrm{m} / \mathrm{s}$
  • D$\frac{1}{4}\; \mathrm{m} / \mathrm{s}$
JEE MAIN 2020, Difficult
Download our app for free and get startedPlay store
d
\(v_{1}=\left(\frac{c}{c-v}\right) v_{0}\)

\(v_{2}=\left(\frac{c}{c+v}\right) v_{0}\)

beat frequency \(=v_{1}-v_{2}\)

\(=\mathrm{cv}_{0} \quad\left(\frac{1}{\mathrm{c}-\mathrm{v}}-\frac{1}{\mathrm{c}+\mathrm{v}}\right)\)

\(=c v_{0}\left(\frac{c+v-c+v}{c^{2}-v^{2}}\right)=\frac{2 c v_{0}^{2} v}{c^{2}-v^{2}}\)

\(\approx \frac{2 \mathrm{cv}_{0} \mathrm{v}}{\mathrm{c}^{2}}=\frac{2 \mathrm{v}_{0} \mathrm{v}}{\mathrm{c}}=2\)

\(\Rightarrow \frac{2 \times 1400 \times v}{350}=2\)

\(\Rightarrow \mathrm{v}=\frac{1}{4} \mathrm{m} / \mathrm{s}\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    બે તરંગો$ y_1 = A_1\, sin \,[w t - \beta_1]$ અને $y_2 = A_2 \,sin \,[w t - \beta_2] $ના સંપાતીકરણથી ઉત્પન્ન થતા પરિણામી તરંગનો કંપવિસ્તાર . . . . . .
    View Solution
  • 2
    એક ખુલ્લી ઑર્ગન પાઈ૫ (વાંસળી) ના પ્રથમ હાર્મોનીકની (ઑવરટોન) આવૃત્તિ એ એક બંધ ઑર્ગન પાઈપની મૂળભુત આવૃત્તિ જેટલી છે. જે બંધ ઑર્ગન પાઈપની લંબાઈ $20 \,cm$ હોય તો ખુલ્લી ઑર્ગન પાઈપની લંબાઈ ................$cm$ હશે.
    View Solution
  • 3
    દીવાલ તરફ $72 \,km/hr$ ના વેગથી જતી કાર $124\,vib/sec$ ની આવૃત્તિવાળો હોર્ન વગાડતાં ડ્રાઇવરને કેટલી .... $vibration/sec$ આવૃત્તિ સંભળાશે? (હવામાં ધ્વનિની ઝડપ = $330 \,ms^{-1})$
    View Solution
  • 4
    $100 \,dB$ તીવ્રતાવાળો ધ્વનિ માધ્યમમાં $1m$ અંતર કાપે,ત્યારે તીવ્રતા $10\%$ ધટે છે.તો $3m$ અંતર કાપ્યા પછી તીવ્રતા કેટલી .... $decibel$ થાય?
    View Solution
  • 5
    બે તરંગોના સમીકરણો $x_1=a \sin \left(\omega t+\phi_1\right)$ અને $x_2=a$ $\sin \left(\omega t+\phi_2\right)$ છે. જો પરિણામી તરંગની આવૃતિ અને કંપવિસ્તાર સંપાત પામતા તરંગો જેટલી જ રહે, તો તેમની વચ્ચેનો કળા તફાવત કેટલો હોય.
    View Solution
  • 6
    સ્થિર તરંગનું સમીકરણ $ y = 5\cos (\pi x/3)\sin 40\pi \,t \,cm$ હોય,તો બે નિસ્પંદ બિંદુ વચ્ચેનું અંતર કેટલું ... $cm$ થાય?
    View Solution
  • 7
    ચંદ્ર પર થતો ધડાકો પૃથ્વી પર સંભળાતો નથી, કારણ કે
    View Solution
  • 8
    $30\; m/s$ ની ઝડપથી પહાડ તરફ ગતિ કરતી કારનો ડ્રાઇવર $600 \;Hz$ ની આવૃતિવાળો હોર્ન વગાડે છે. જો હવામાં ઘ્વનિનો વેગ $330 \;m/s$ હોય, તો ડ્રાઇવરને સંભળાતી પરાવર્તિત ધ્વનિની આવૃતિ ($Hz$ માં) કેટલી હશે?
    View Solution
  • 9
    બે સ્વરકાંટાને એકસાથે કંપન કરાવતા $2$ સ્પંદ પ્રતિ સેકન્ડે સંભળાય છે,એક સ્વરકાંટાની આવૃત્તિ $256$ છે.આ સ્વરકાંટાને મીણ લગાવતાં સ્પંદની સંખ્યા $1$ પ્રતિ સેકન્ડ થાય છે,તો બીજા સ્વરકાંટાની આવૃત્તિ કેટલી થાય?
    View Solution
  • 10
    સ્થિર તરંગનું સમીકરણ $ y = 5\sin \,\left( {\frac{{2\pi x}}{3}} \right)\,\,\cos \,20\,\pi \,t \, cm $ હોય,તો બે નિસ્પંદ બિંદુ વચ્ચે કેટલું ... $cm$ અંતર હશે?
    View Solution