Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$ {O^{16}} $ અને $ {O^{17}} $ માટે ન્યુકિલઓન દીઠ બંઘનઊર્જા $7.97\, Mev$ અને $7.75\, Mev$ છે. તો $ {O^{17}} $ માં એક ન્યુટ્રોનને મૂકત કરવા કેટલી ઊર્જાની જરૂર પડશે?
જૂના અવશેષોમાંથી મળેલા પ્રાણીના હાડકામાં $^{14}C$ ની એક્ટિવિટી $12$ વિઘટન પ્રતિ મિનિટ પ્રતિ ગ્રામ છે. જીવિત પ્રાણી માટે $^{14}C$ ની એક્ટિવિટી $16$ વિઘટન પ્રતિ મિનિટ પ્રતિ ગ્રામ હોય તો કેટલા વર્ષ પહેલા તે પ્રાણી મુત્યુ પામ્યો હશે? ($^{14}C$નો અર્ધઆયુષ્ય સમય$t_{1/2} = 5760\,years$)