સ્થિર રહેલા યુરેનિયમ ન્યુકિલયસનો ક્ષય થઈ થોરિયમ અને હિલિયમના ન્યુકિલયસમાં ફેરવાય છે. તો ....
  • A
    હિલિયમના ન્યુકિલયસનું વેગમાન, થોરિયમના ન્યુકિલયસના વેગમાન કરતાં ઓછું હોય છે.
  • B
    હિલિયમના ન્યુકિલયસનું વેગમાન, થોરિયમના ન્યુકિલયસના વેગમાન કરતાં વધુ હોય છે.
  • C
    હિલિયમના ન્યુકિલયસની ગતિઊર્જા, થોરિયમના ન્યુકિલયસની ગતિઊર્જા કરતાં ઓછી હોય છે.
  • D
    હિલિયમના ન્યુકિલયસની ગતિઊર્જા, થોરિયમના ન્યુકિલયસની ગતિઊર્જા કરતાં વધારે હોય છે.
AIPMT 2015, Medium
Download our app for free and get startedPlay store
d
If \(\vec{p}_{\mathrm{Th}}\) and \(\vec{p}_{\mathrm{He}}\) are the momenta of thorium and helium nuclei respectively, then according to law of conservation of linear momentum

\(0 = {\vec p_{{\text{Th}}}} + {\vec p_{{\text{He}}}}\) or \({\vec p_{{\text{Th}}}} =  - {\vec p_{{\text{He}}}}\)

\(-ve\) sign shows that both are moving in opposite directions. But in magnitude

\(p_{\mathrm{Th}}=p_{\mathrm{He}}\)

If \({m_{{\text{Th}}}}\) and \(m_{\mathrm{He}}\) are the masses of thorium and helium nuclei respectively, then Kinetic energy of thorium nucleus is \(K_{\mathrm{Th}}=\frac{p_{\mathrm{Th}}^{2}}{2 m_{\mathrm{Th}}}\) and that of helium nucleus is

\(K_{\mathrm{He}}=\frac{p_{\mathrm{He}}^{2}}{2 m_{\mathrm{He}}}\)

\(\therefore \quad \frac{K_{\mathrm{Th}}}{K_{\mathrm{He}}}=\left(\frac{p_{\mathrm{Th}}}{p_{\mathrm{He}}}\right)^{2}\left(\frac{m_{\mathrm{He}}}{m_{\mathrm{Th}}}\right)\)

But \(p_{\mathrm{Th}}=p_{\mathrm{He}}\) and \({m_{{\text{He}}}}\, < \,{m_{_{{\text{Th}}}}}\)

\(\therefore \) \({K_{{\text{Th}}}}\, < \,{K_{{\text{He}}}}\) or \({K_{{\text{He}}}}\, > \,{K_{{\text{Th}}}}\)

Thus the helium nucleus has more kinetic energy than the thorium nucleus

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    રેડિયમની વિશિષ્ટ એક્ટિવીટી ........ની નજીક છે.
    View Solution
  • 2
    ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા $_1H^2 + _1H^2→ _2He^3 + n + 3.2\, MeV $ આપેલ છે. $2\, kg$ ડ્યુટેરોનનું સંલયન થતાં કેટલી ઊર્જા મુક્ત થશે?
    View Solution
  • 3
    રેડિયોએક્ટિવ તત્વ દ્વારા ઉત્સર્જાતા $\beta-$કિરણો શું છે?
    View Solution
  • 4
    ઓકિસજન $\left({ }_8^{16} O\right)$ ન્યુક્લિયસ અને હીલીયમ ( $\left.{ }_2^4 He \right)$ ન્યુક્લિયસોની ધનતાનો ગુણોત્તર $.............$ થશે.
    View Solution
  • 5
    $Ne^{20} \to 2He^4 + C^{12}$ 

    વિખંડન ધ્યાનમાં લો. જો $Ne^{20}, He^4$ અને $C^{12}$ ની બંધનઊર્જા/નાભીકરણ ક્રમશ: $8.03\,MeV,7.07\, MeV$ અને $7.86\, MeV$ આપેલ છે. સાચુ વિધાન પસંદ કરો.

    View Solution
  • 6
    ધારો કે $1$ ન્યુટ્રોન તૂટતાં એક પ્રોટોન અને એક ઈલેક્ટ્રોન મળે છે. તો આ પ્રક્રિયા દરમિયાન છૂટી પડતી ઊર્જા ($MeV$ માં) કેટલી હશે?

    ન્યુટ્રોનનું દળ $= 1.6725 \times 10^{-27}\;kg$, પ્રોટોનનું દળ $=1.6725 \times 10^{-27} \;kg$, ઈલેક્ટ્રોનનું દળ $=9 \times 10^{-31}\;kg$

    View Solution
  • 7
    બે રેડિયોએક્ટિવ નમૂનાઓ $A$ અને $B$ નાં અર્ધઆયુ અનુક્રમે $T_1$ અને $T_2\left(T_1\,>\,T_2\right)$ હોય $t=0$, Aની એક્ટિવિટી કરતા $B$ ની એક્ટિવિટી કરતાં બમણી છે. તેઓની એક્ટિવિટી સમાન થાય ત્યારબાદ સમય.
    View Solution
  • 8
    $0.5/s$ વિભંજન અચળાંક ધરાવતા રેડિયોએક્ટિવ ન્યુક્લિયસમાં $100\, nuclei/s$ ના દરથી ન્યુક્લિયસ ઉત્પન્ન થાય છે.જો $t\, = 0$ સમયે એક પણ ન્યુક્લિયસ ના હોય તો $50$ ન્યુક્લિયસ થતાં કેટલો સમય લાગશે?
    View Solution
  • 9
    એક રેડિયોએક્ટિવ ન્યુક્લિયસ ${ }_{\mathrm{Z}}^{\mathrm{A}} \mathrm{X}$ નીચે મુજબનાં ક્રમમાં એક તત્ક્ષણિક ક્ષય પામે છે.

    ${ }_{\mathrm{Z}}^{\mathrm{A}} \mathrm{X} \rightarrow {}_{\mathrm{Z}-1}{\mathrm{B}} \rightarrow {}_{\mathrm{Z}-3 }\mathrm{C} \rightarrow {}_{\mathrm{Z}-2} \mathrm{D}$, જ્યાં $\mathrm{Z}$ એ $X$ નો પરમાણુક્રમાંક છે. ઉપરોક્ત ક્રમમાં ક્ષય પામતા શક્ય કણો $.....$ હશે.

    View Solution
  • 10
    કોઈ ચોક્કસ રેડીયોએક્ટિવ નમૂનાનો કોઈ ક્ષણે વિભંજન દર $4250$ વિખંડન પ્રતિ મીનીટ છે. $10$ મીનીટ બાદ, દર $2250$ વિખંડન પ્રતિ મીનીટ થાય છે. ક્ષય નિયતાંક  $.........\min^{-1}$  થશે.

    $\left(\log _{10} 1.88=0.274\right.)$ લો.

    View Solution