Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$500\,Hz$ ની આવૃત્તિ ધરાવતા તરંગ પર $60^{\circ}$ નો કળા તફાવત ધરાવતા ક્રમિક બે બિંદુઓ વચ્ચેનું અંતર $6.0\,m$ છે. તરંગ જે વેગથી ગતિ કરે છે તે $.........\,km / s$ છે.
એક સમાન તારનું એકમ લંબાઈ દીઠ દળ $0.135\, g / cm$ છે. ઉત્પન્ન થતાં લંબગ તરંગ ને $y=-0.21 \sin (x+30 t)$ દ્વારા દર્શાવવામાં આવે છે જ્યાં $x$ મીટર અને $t$ સેકન્ડમાં છે. તારમાં ઉત્પન્ન થતી તણાવનું અપેક્ષિત મૂલ્ય $x \times 10^{-2} N$ છે.$x$ નું મૂલ્ય ......... છે. (નજીકનાં પૂર્ણાક માટે શુન્યાંત મેળવો (Round-off))
ધ્વનિ-ચીપિયાને એક $288 \,cps$ ના ચીપિયા સાથે કંપિત કરતાં $4$ સ્પંદ પ્રતિ સેકન્ડે ઉત્પન્ન કરે છે. બીજા અજ્ઞાત ચીપિયા પર થોડું મીણ લગાડતાં $2$ સ્પંદ સંભળાય છે, તો આ અજ્ઞાત ચીપિયાની આવૃત્તિ ($cps$ માં) કેટલી કેટલી હશે?
$x-$ દિશામાં પ્રસરતાં લંબગત તરંગનું સમીકરણ $y (x,t)= 8.0 sin$ $\left( {0.5\pi x - 4\pi t - \frac{\pi }{4}} \right)$ મુજબ આપવામાં આવે છે, જયાં $x$ મીટરમાં અને $ t $ સેકન્ડમાં છે. આ તરંગની ઝડપ ($m/s$ માં) કેટલી થાય?
બે મોટરકાર એકબીજા તરફ $7.2\, km/hr$ ની ઝડપથી ગતિ કરે છે. તેઓ જ્યારે એકબીજાને જોઈને બંને $676\,Hz$ આવૃત્તિવાળું હોર્ન વગાડે છે. બંને ડ્રાઈવરોને સંભળાતા સ્પંદની આવૃત્તિ ...... $Hz$ છે. $[$ ધ્વનિની હવામાં વેગ $340\, m/s$ છે.$]$
સમાન કંપવિસ્તાર અને સમાન આવિત્ત ધરાવતા બે તરંગો દોરી પર વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. તેઓ વ્યતિકરણ અનુભવીને સ્થિત તરંગ ઉત્પન્ન કરે છે કે જેને નીચેના સમીકરણથી દર્શાવી શકાય છે.
$y=\left(10 \cos \pi x \sin \frac{2 \pi t }{ T }\right) cm$
$x=\frac{4}{3} cm$ આગળ રહેલા કણનો કંપવિસ્તાર.....$cm$ હશે