Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
બંને છેડે ખુલ્લી હોય તેવી એક નળાકાર નળીની હવામાં મૂળભૂત આવૃત્તિ $f_0$ છે. આ નળીને પાણીમાં ઊભી ડૂબાડતા અડધી નળી સુધી પાણી ભરાય છે. હવે હવાનાં સ્તંભની મૂળભૂત આવૃત્તિ કેટલી થાય?
$2 \,W / m ^2$ અને $3 \,W / m ^2$ તીવ્રતાના બે ધ્વનિ તરંગો એક બિંદુુએ ભેગા થઈને $5 \,W / m ^2$ ની તીવતા ઉત્પન કરે છે. તો આ બે તરંગો વચ્ચેનો કળા તફાવત કેટલો છે.
$\nu$ આવૃતિવાળા ઉદગમને $200\;Hz$ આવૃત્તિ ધરાવતા ધ્વનિ ઉત્પાદક સાથે વગાડતા $5$ સ્પંદ પ્રતિ સેકન્ડ ઉત્પન્ન કરે છે. જ્યારે આ ઉદગમના બીજા હાર્મોનિક $2\nu$ ને $420\;Hz$ આવૃત્તિ ધરાવતા ધ્વનિ ઉત્પાદક સાથે વગાડતા $10$ સ્પંદ પ્રતિ સેકન્ડ ઉત્પન્ન કરે છે. $\nu$ નું મૂલ્ય ($Hz$ માં) કેટલું હશે?