મોલ \( = \frac{{{\text{4}}{\text{.4}}}}{{{M_W}}},\,\,\frac{{4.4}}{{M_W}} = \frac{1}{{10}}\,\,\,\,\)
\(M_W = 44\,\,\) \( \to \,\,\) વાયુ \( \,{{\text{N}}_{\text{2}}}O\,,\,\,\,C{O_2}\) હોઈ શકે .
કારણ: દ્રાવકના $1000 g$ માં એક મોલ દ્રાવ્ય પદાર્થ ધરાવતા દ્રાવણને એક મોલલ દ્રાવણ કહેવામા આવે છે.
સૂચિ $I$ | સૂચિ $II$ |
$A$ $CH _{4( g )}$ ના $16\,g$ | $I$ વજન $28\,g$ |
$B$ $H _{2( g )}$ ના $1\,g$ | $II$ $60.2 \times 10^{23}$ ઇલેક્ટ્રોન્સ |
$C$ $N _{2( g )}$ ના $1\,mole$ | $III$ વજન $32\,g$ |
$D$ $SO _{2( g )}$ ના $0.5\,mol$ | $IV$ $STP$ પર $11.4\,L$ કદ રોકે છે. |
નીચે આપેલા વિકલ્પોમાથી સાચો જવાબ પસંદ કરો.