Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 11 કૉમર્સઆંકડાશાસ્ત્રમાહિતીનું નિરૂપણ1 Mark
Question
સતત ચલની વ્યાખ્યા આપો.
✓
Answer
જે ચલ બે સીમાઓ વચ્ચેની બધી જ કિંમતો ધારણ કરી શકે તેમ હોય તો તે ચલને સતત ચલ કહેવામાં આવે છે. જેમ કે, વ્યક્તિની ઉંમર, વસ્તુના ભાવ, વ્યક્તિના શરીરનું ઉષ્ણતામાન વગેરે સતત ચલના ઉદાહરણો છે.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.