સૂચિ - $I$($EM$-તરંગો) |
સૂચિ - $II$ (તરંગલંબાઈનો ગાળો) |
$(A)$ પાર૨ક્ત | $(i)$ $<10^{-3} \mathrm{~nm}$ |
$(B)$ પારજાંબલી | $(II)$ $400 \mathrm{~nm}$ થી $1 \mathrm{~nm}$ |
$(C) X$-કિરણો | $(iii)$ $1 \mathrm{~mm}$થી $700 \mathrm{~nm}$ |
$(D)$ ગામા કિરણો | $(iv)$ $1 \mathrm{~nm}$ થી $10^{-3} \mathrm{~nm}$ |
નીચે આપેલા વિક્લ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.
$(A)$ સમતલ વિદ્યુતચુંબકીય તરંગમાં વિદ્યુતક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાના લંબ હોવા જોઈએ અને પ્રસરણની દિશા વિદ્યુત ક્ષેત્ર અથવા ચુંબકીય ક્ષેત્રની દિશામાં હોવી જોઈએ.
$(B)$ વિદ્યુત યુંબકીય તરંગમાં ઊર્જા, વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રો વચ્ચે સરખા પ્રમાણમાં વહેંચાયેલી હોય છે.
$(C)$ વિદ્યુતક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાને સમાંતર અને પ્રસરણ દિશાને લંબ હોય છે.
$(D)$ વિદ્યુતક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્ર અને પ્રસરણ દિશા એકબીજાને લંબ હોય છે.
$(E)$ ચુંબકીયક્ષેત્રના મૂલ્યનો અને વિદ્યુતક્ષેત્રના મૂલ્યનો ગુણોત્તર પ્રકાશની ઝડ૫ આપે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરે.