સૂચિ $I$ ને સૂચિ $II$ સાથે જોડો.

  સૂચિ $I$   સૂચિ $II$
$A.$ બેન્ઝન સલ્ફોનિલ ક્લોરાઈડ $I.$ પ્રાથમિક એમાઈન માટેની કસોટી
$B.$ હોફમાન બ્રોમામાઈડ પ્રક્રિયા $II.$ એન્ટી જેત્સેફ (Anti Saytzeff)
$C.$ કાર્બાઈલ એમાઇન પ્રક્રિયા $III.$ હિન્સધર્ગ પ્રક્રિયક
$D.$ હોફમાન અભિવિન્યાસ (orientation) $IV.$ આયસોસાયનેટની જાણીતી પ્રક્રિયા

 

JEE MAIN 2022, Medium
Download our app for free and get startedPlay store
c
Benzen sulphonyl chloride

$(B)$ Hoffmann bromamide reaction $\rightarrow$ known reaction of isocynates

$R - CO - NH _{2}+ X _{2}+4 NaOH \rightarrow R - NH _{2}+$

$2 NaX + Na _{2} CO _{3}+2 H _{2} O$

Intermediate : $R - N = C = O$ (isocyanate)

$(C)$ Carbylamine reaction $\rightarrow$ Test for primary amine

$R - NH _{2}$ or $Ar - NH _{2}+ CHCl _{3}+3 KOH \rightarrow RNC$ or $Ar - NC +3 KCl +3 H _{2} O$

$(D)$ Hoffmann orientation $\rightarrow$ Anti saytzeff (Formation of less substituted alkene as major product)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    બેન્ઝામાઇડની હોફમેન બ્રોમોમાઇડ ડીગ્રેડેશન નીપજ $A$ આપે છે , જે $CHCl _{3}$ અને $NaOH$ સાથે ગરમ થઈને નીપજ $B$ આપે છે.$A$ અને $B$ના બંધારણ શોધો ?
    View Solution
  • 2
    મિશ્રિત એસિડ દ્વારા બેન્ઝિનના નાઈટ્રેશનમાં પ્રક્રિયા દર કયો હશે
    View Solution
  • 3
    નીચેનામાંથી કયું સંયોજન ટોલન્સ પ્રક્રિયકનો વિરોધ કરે છે ?
    View Solution
  • 4
    કયા એમાઇનની $HNO_2$ સાથેની પ્રક્રિયા થી $N_2$ વાયુ નહિ આપે ?
    View Solution
  • 5
    પ્રાથમિક એમાઈનને દ્વિતીયક અને તૃતીયક એમાઈનથી કઈ રીતે જુદા પાડશો ?
    View Solution
  • 6
    કયુ  પ્રકીયક મહતમ  $\%$ મેટા નીપજ આપશે ?(  $HNO_3 /H_2SO_4$ નો ઉપયોગ કરીને ) ?
    View Solution
  • 7
    ડાયઇથાઇલ ઓક્ઝેલેટનો ઉપયોગ પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક $......$ને અલગ કરવા માટે થાય છે.
    View Solution
  • 8
    બેઞ્ઝેમાઈડ અને બેંઝાઇલ  એમાઇન કોના દ્વારા ઓળખી શકાય છે
    View Solution
  • 9
    ઇથાઈલ એમાઇન $\xrightarrow{HN{{O}_{2}}}\,\,A\,\,\xrightarrow{PC{{l}_{5}}}\,\,B\,\,\xrightarrow{N{{H}_{3}}}\,C\,$ પ્રક્રિયાની અંતિમ નીપજ કઈ છે?
    View Solution
  • 10
    નીચેના પ્રક્રિયા ક્રમમાં બનેલ મુખ્ય નીપજો ${A}$ અને ${B}$ છે:
    View Solution