| List $I$ $(Bio polymer)$ | List $II$ $(Monomer)$ |
| $A$ સ્ટાર્ચ | $I$ ન્યુકિલયોટાઈડ |
| $B$ સેલ્યુલોઝ | $II$ $\alpha$-ગ્લુકોઝ |
| $C$ ન્યુક્લિક એસિડ | $III$ $\beta$-ગ્લુકોઝ |
|
$D$ પ્રોટીન |
$IV$ $\alpha$-એમીનો એસિડ |
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
Fact based.