સૂચી $- I$ ઓક્સાઈડ |
સૂચી $- II$ (પ્રકૃતિ) |
$(A)$ $Cl _{2} O _{7}$ | $(I)$ ઉભયગુણી |
$(B)$ $Na _{2} O$ | $(II)$ બેઝિક |
$(C)$ $Al _{2} O _{3}$ | $(III)$ તટસ્થ |
$(D)$ $N _{2} O$ | $(IV)$ એસિડીક |
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો
$Na _{2} O \quad$ Basic
$Al _{2} O _{3} \quad$ Amphoteric
$N _{2} O \quad$ Neutral
નામ $IUPAC$ સ્વીકૃત નામ
$(a)$ અનનિલઉનિયમ $(i)$ મેન્ડેલિવિયમ
$(b)$ અનનિલટ્રાઇયમ $(ii)$ લોરેન્સિયમ
$(c)$ અનનિલહેકસિયમ $(iii)$ સિબોર્ગીયમ
$(d)$ અનઅનયુનિયમ $(iv)$ દરમ્સ્ટાદટિયમ