સૂચિ $I$ સાથે સૂચિ $II$ ને જોડો.

સૂચિ $I$ (સંકીણ) સૂચિ $II$ (સમઘટકતાનો પ્રકાર)
$A$. $\left[\mathrm{Co}\left(\mathrm{NH}_3\right)_5\left(\mathrm{NO}_2\right)\right] \mathrm{Cl}_2$ $I$. દ્રાવકમિશ્રણ સમધટકતા
$B$. $\left[\mathrm{Co}\left(\mathrm{NH}_3\right)_5\left(\mathrm{SO}_4\right)\right] \mathrm{Br}$ $II$. બંધન સમધટકતા
$C$. $\left[\mathrm{Co}\left(\mathrm{NH}_3\right)_6\right]\left[\mathrm{Cr}(\mathrm{CN})_6\right]$ $III$. આયનીકરણ સમધટકતા
$D$. $\left[\mathrm{Co}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_6\right] \mathrm{Cl}_3$ $IV$. સવર્ગn સમધટકતા

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

  • A$A-I, B-III, C-IV, D-II$
  • B$A-I, B-IV, C-III, D-II$
  • C$A-II, B-IV, C-III, D-I$
  • D$ A-II, B-III, C-IV, D-I$
NEET 2024, Medium
Download our app for free and get startedPlay store
d
\(A\). \(\left[\mathrm{Co}\left(\mathrm{NH}_3\right) 5\left(\mathrm{NO}_2\right)\right] \mathrm{Cl}_2\) \(II\). Linkage isomerism due to ' \(N\) ' and ' \(\mathrm{O}\) ' linkage by \(\mathrm{NO}_2\)
\(B\). \(\left[\mathrm{Co}\left(\mathrm{NH}_3\right)_5\left(\mathrm{SO}_4\right)\right] \mathrm{Br}\) \(III\). Ionization isomerism
\(C\). \(\left[\mathrm{Co}\left(\mathrm{NH}_3\right)_6\right]\left[\mathrm{Cr}(\mathrm{CN})_6\right]\) \(IV\). Coordination isomerism
\(D\). \(\left[\mathrm{Co}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_6\right] \mathrm{Cl}_3\) \(I\). Solvate isomerism
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ધાતુ સંકિર્ણ જે પ્રતિચુંબકીય છે તે શોધો. (પરમાણુ ક્રમાંક: $Fe , 26 ; Cu , 29)$
    View Solution
  • 2
    કોપર (પરમાણુ ક્રમાંક $29$) માટે સાચા વિધાન/નો ની સંખ્યા $.......$ છે.

    $(A)\,Cu ( II )$ સંકિર્ણો હંમેશા અનુચુંબકીય હોય છે.

    $(B)\,Cu ( I )$ સંકિર્ણો મોટે ભાગે રંગવિહિન હોય છે.

    $(C)\,Cu ( I )$ નું સરળતાથી ઓક્સિડેશન થાય છે.

    $(D)$ ફેહલિંગ ના દ્રાણણમાં રહેલા સક્રિય પ્રક્રિયકમાં $Cu ( I )$ હોય છે.

    View Solution
  • 3
    $Fe{(CO)_5}$નો આકાર શું છે?
    View Solution
  • 4
    મહત્તમ વાહકતા = .......
    View Solution
  • 5
    મંદ આલ્કલી માધ્યમમાં, થાયોસલ્ફેટ આયનનું $MnO _{4}^{-}$ દ્વારા ઓક્સીડેશન થવાથી $"A"$ મળે છે. તો $"A"$ માં સલ્ફરની ઓક્સીડેશન અવસ્થા ..... છે.
    View Solution
  • 6
    નીચેનામાંથી કઈ ધાતુ બહુકેન્દ્રીય કાર્બાનિલ રચી શકતી નથી ?
    View Solution
  • 7
    એક ધાતુ આયનના તેનાં ઊંચી-સ્પીન અને નીચી-સ્પીન ધરાવતા અષ્ટફલકીય સંકીર્ણમાં અયુગ્મીત ઈલેક્ટ્રોન ની સંખ્યાનો તફાવત બે છે. તો તે ધાતુ આયન કયો હશે?
    View Solution
  • 8
    તેના જલીય દ્રાવણમાં સંકીર્ણ ક્ષાર $[Cr(H_2O)_4Br_2]Cl$ મા …….કસોટી આપે છે.
    View Solution
  • 9
    સંકીર્ણમાં કેન્દ્રિય ધાતુના અણુની સવર્ગ આંક કોના દ્વારા નિર્ધારિત કરવામાં આવે છે
    View Solution
  • 10
    $\left[ {Pt{{(N{H_3})}_3}(Br)(N{O_2})Cl} \right]Cl$ નું $IUPAC$ નામ ......... છે.
    View Solution