સૂચિ $I$ (સંયોજન) |
સૂચિ $II$ (ઉપયોગો) |
$A$ આયોડોફોર્મ | $I$ અગ્નિશામક |
$B$ કાર્બન ટેટ્રાક્લોરાઈડ | $II$ જંતુનાશક |
$C$ $CFC$ | $III$ જીવાણુનાશી |
$D$ $DDT$ | $IV$ પ્રશીતન |
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો
$\mathrm{CCl}_4$ - Fire extinguisher
$CFC$ - Refrigerants
$DDT$ - Insecticide
$S_N1$ પ્રતિક્રિયાનો સાચો ક્રમ કયો છે?
અસંમિત કાર્બન પરમાણુઓ ધરાવતા બંઘારણો/સંયોજનોની કુલ સંખ્યા $\dots\dots$ છે
નીચે આપેલા વિકલ્પોમાથી સાચો જવાબ પસંદ કરો.