MCQ
$\sum \limits_{ r =0}^{22}{ }^{22} C _{ r }{ }^{23} C _{ r }$ નું મૂલ્ય $.......$ છે.
  • A
    ${ }^{45} C _{23}$
  • B
    ${ }^{44} C _{23}$
  • C
    ${ }^{45} C _{24}$
  • D
    ${ }^{44} C _{22}$

Answer

$\sum \limits_{ r =0}^{22}{ }^{22} C _{ r } \cdot{ }^{23} C _{ r }=\sum \limits_{ r =0}^{22}{ }^{22} C _{ r } \cdot{ }^{23} C _{23- r }$

$={ }^{45} C _{23}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો  $A = \{ x:{x^2} - 5x + 6 = 0\} ,\,B = \{ 2,\,4\} ,\,C = \{ 4,\,5\} ,$ તો $A \times (B \cap C)$ = . . . . 
ત્રિજ્યાઓ $r_1$ અને $r_2$ વાળા પ્રથમ ચરણ માંના બે વર્તુળો યામાક્ષોને સ્પર્શે છે.આ પ્રત્યેક,રેખા $x+y=2$ સાથે $2$ એકમ જેટલા અંતઃખંડ કાપે છે. તો $r_1^2+r_2^2-r_1 r_2=.......$
જો ${\left( {\frac{2}{x} + {x^{{{\log }_e}x}}} \right)^6}(x > 0)$ ના વિસ્તરણમાં ચોથું પદ $20\times 8^7$ હોય તો $x$ ની કિમત મેળવો. 
${{\left(\sqrt{3}+\sqrt[8]{5} \right)}^{256}}$ ના વિસ્તરણમાં પૂર્ણાંક પદોની સંખ્યા ........... છે.
બિંદુ $(-1,1)$ નું રેખા $12(x+6)=5(y-2)$ થી અંતર $..............$ હોય
તમામ અંકો $2, 1, 2, 3$ ના ઉપયોગથી બનતી ચાર-અંકોની તમામ સંખ્યાઓનો સરવાળો $.........$ છે.
 $4 \{^nC_1 + 4 . ^nC_2 + 4^2 . ^nC_3 + ...... + 4^{n - 1}\}$ ની કિમત મેળવો 
જો $\sin (\pi\cos\theta)=\cos(\pi\sin\theta),$ તો $\cos\left(\pi+\frac{\pi}{4}\right)$ નું મૂલ્ય ............
શ્નેણી $1 + \frac{2}{3} + \frac{6}{{{3^2}}} + \frac{{10}}{{{3^3}}} + \frac{{14}}{{{3^4}}} + \ldots \;$ના અનંતપદનો સરવાળો.
રેલ્વે લાઈન પર $15$ સ્ટેશન આવેલા છે. તો એક વર્ગની ટિકીટ છાપવાની રીતોની સંખ્યા કેટલી હોય કે જેથી એક મુસાફર બીજા કોઈપણ સ્ટેશનની ટીકીટ કોઈપણ સ્ટેશનથી ખરીદી શકે.