MCQ
જો $\sin (\pi\cos\theta)=\cos(\pi\sin\theta),$ તો $\cos\left(\pi+\frac{\pi}{4}\right)$ નું મૂલ્ય ............
  • A
    $-\frac{1}{2\sqrt{2}}$
  • $\frac{1}{2\sqrt{2}}$
  • C
    $\frac{2}{\sqrt{2}}$
  • D
    $\frac{1}{\sqrt{2}}$

Answer

Correct option: B.
$\frac{1}{2\sqrt{2}}$
B


$\sin(\pi\cos\theta)=\cos(\pi\sin\theta)$

$\therefore\sin(\pi\cos\theta)=\sin\left(\frac{\pi}{2}+\pi\sin\theta\right)$

$\therefore \pi\cos\theta=\frac{\pi}{2}+\sin\theta\pi$

$\therefore (\cos\theta-\sin\theta)\pi=\frac{\pi}{2}$

$\therefore \cos\theta-\sin\theta=\frac{1}{2}$

$\therefore \cos\left(\theta+\frac{\pi}{4}\right)=\frac{1}{2\sqrt{2}}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો સમીકરણ $tan^4x -2sec^2x + [a]^2 = 0$ ને ઓછામાં ઓછા એક ઉકેલ હોય તો $'a'$ નો વિસ્તારગણ મેળવો  (જ્યાં $a \in R$ )  
(નોંધ : $[.]$  એ પૂર્ણાક મહતમ વિધેય છે)
$sin^{2n}x + cos^{2n}x$ ની કિમત ............. ની વચ્ચે હોય 
$x + y + 4 = 0$ ને લંબરેખાનું વ્યાપક સમીકરણ શોધો ઉપરાંત $(1, 2)$ બિંદુમાંથી પસાર થતી રેખા શોધો.
જ્યારે $m = .........$ ત્યારે સરવાળા $\sum\limits_{i = 0}^m \  \binom{10}{i}  \ \binom{20}{m-i} $ મહત્તમ છે. (જ્યાં જો $p < q$ તો $\binom{p}{q}\ = 0$
જે શબ્દ $"NAGPUR"$ ના તમામ અક્ષરોનો ઉપયોગ કરી અર્થસભર કે અર્થરહિત બનતા તમામ શબ્દોને શબ્દકોશ મુજબ ગોઠવવામાં આવે, તો આ શબ્દકોશામાં $315$ માં સ્થાન પર ........... શબ્દ છે.
જો બે ગણ $A$ અને $B$ આપેલ હોય તો $A \cap (B -A)$ મેળવો. 
જો $f(x) = \cos [{\pi ^2}]x + \cos [ - {\pi ^2}]x$, તો
આવુતિ વિતરણ

$X$ $c$ $2c$ $3c$ $4c$ $5c$ $6c$
$f$ $2$ $1$ $1$ $1$ $1$ $1$

નુંવિચરણ જો $160$ હોય તો $\mathrm{c} \in \mathrm{N}$ નું મૂલ્ય ............ છે. 

જો કોઈ ધન પૂર્ણાક સંખ્યા $n$ માટે $\left(1+\frac{1}{x}\right)^{n}$ ના વિસ્તરણમાં $x$ ની ઘાતમાં વધારો થાય અને આ વિસ્તરણમા ત્રણ ક્રમિક પદોના સહગુણકોનો ગુણોત્તર $2: 5: 12$ હોય તો $n$ ની કિમત શોધો 
$\sum\limits_{k = 0}^{10} {^{20}{C_k} = } $