MCQ
$\sum\limits_{1 < \,p < \,100} {p\,!\,\, - \,\sum\limits_{n\, = \,1}^{50} {(2n)\,!} } \,$  નો એક્મનો  અંક છે 
  • A
    $2$
  • B
    $4$
  • $6$
  • D
    $8$

Answer

Correct option: C.
$6$
c
જો $p \leq  5$ તો $p!$ એકમનો અંક $0 $  છે.$ ……. (1)$

$\sum\limits_{l\, < p\, < 100} {\,\,p\,!\, = \,2\,!\, + \,3\,!\,\,\,\, 4\,!+ \,\sum\limits_{4\, < p < 100} {\,\,\,\,\,\,p\,!} }$

$\sum\limits_{1 < p < 100} {\,\,\,\,p\,!} \,\,\,$  નો એક્મનો અંક $2$ છે   ${\text{  }}..{\text{ (2)}}$

$\sum\limits_{n\, = \,1}^{50} {(2n)\,!\, = \,2!\, + \,4!\, + \,\sum\limits_{n\, = \,3}^{50} {(2n)\,!\, = \,26\, + \,\sum\limits_{n\, = \,3}^{50} {(2n)\,!} } } $

$\sum\limits_{n\, = \,1}^{50} {(2n)\,!} $ ના એક્મનો અંક $6$ છે ( સમી $1$ પરથી ) $. . . . (3)$

$(2)$ અને $(3)$ પરથી માગેલ એકમનો અંક $= 2 - 6 = -4 $ અથવા $6$

 

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સંખ્યા ગણનો મધ્યક $\bar x$છે. જો દરેક સંખ્યામાંથી $\lambda$ ઘટાડવામાં આવે તો નવા ગણનો મધ્યક કેટલો થાય ?
જો કોઇક સંકર સંખ્યા $z$ માટે $\left| z \right| \ge 2$ થાય,તો $\left| {z + \frac{1}{2}} \right|$ નું ન્યૂનતમ મૂલ્ય મેળવો. .
જો $\frac{\tan x}{1}=\frac{\tan y}{2}=\frac{\tan z}{3}$( $\neq$ $0)$ અને $x+y+z=\pi$ હોય , તો ........... .
$\,\,{{\text{y}}^{\text{2}}}\,\, = \,\,4x$ અને $\,\frac{{{x^2}}}{4}\,\, + \,\,\frac{{{y^2}}}{3}\,\, = \,\,1$ ના સામાન્ય સ્પર્શકના એક સ્પર્શકનું સમીકરણ:
${i^2} + {i^4} + {i^6} + ......$થી$(2n + 1)$ પદ સુધી =
સમીકરણ $x+y+z=21$, જ્યાં $x \geq 1, y \geq 3, z \geq 4$, ના પૂર્ણાંક ઉકેલોની સંખ્યા $..........$ છે.
જો સમાંતર શ્રેણીનું $9^{th}$ અને $19^{th}$ મું પદ $35$ અને $75$ હોય, તો તેનું $20^{th}$ મું પદ કયું હોય ?
જો શબ્દ $MATHS$ ના અક્ષરોના ક્રમચયો લેવામાં આવે અને બનતા શકય તમામ શબ્દોને ક્રમાંક સાથે શબ્દકોશ મુજબ ગોઠવવામાં આવે, તો શબ્દ $THAMS$ નો ક્રમાંક $.........$ હશે.
વર્ગમાં રહેલા $5$ વિદ્યાર્થીઓની સરેરાશ ઊંચાઇ $150\, cm$ અને વિચરણ $18\, cm^2$ છે એક વિદ્યાર્થી કે જેની ઊંચાઇ $156\, cm$ છે તે તેમાં ભળે છે તો આ છ વિદ્યાર્થીઓની ઊંચાઈનો વિચરણ મેળવો . 
જો $[\mathrm{x}]$ એ $\mathrm{x}$ નું મહતમ પૃણાંક વિધેય છે તો  $\sum_{\mathrm{n}=8}^{100}\left[\frac{(-1)^{n} \mathrm{n}}{2}\right]$ ની કિમંત મેળવો.