MCQ
$\sum\limits_{r = 1}^{100} {\frac{{\tan \,{2^{r - 1}}}}{{\cos \,{2^r}}}} $ = 
  • A
    $tan\,2^{99} -tan\,1$
  • B
    $tan\,2^{100}$
  • C
    $tan\,2^{100} -tan\,1$
  • D
    એક પણ નહી

Answer

$\mathrm{T}_{\mathrm{x}}=\frac{\tan 2^{\mathrm{r}-1}}{\cos 2^{\mathrm{r}}}=\tan 2^{\mathrm{r}}-\tan 2^{\mathrm{r}-1}$

$ \Rightarrow \sum\limits_{r = 1}^{100} {{T_r} = \tan {2^{100}} - \tan 1} $

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$\left(\frac{1+i}{1-i}\right)^m=1$ થાય તેવી  $m$ ની ન્યુનતમ કિંમત .......... છે. જ્યાં  $m \in N$
બિંદુ $P$ માંથી વર્તૂળ  પર દોરવામાં આવેલ સ્પર્શકની જોડ વચ્ચેનો ખૂણો હોય તો બિંદુ $P$ ના બિંદુપથનું સમીકરણ મેળવો.
જો ${\left( {2 + \frac{x}{3}} \right)^{55}}$ ના વિસ્તરણમાં $x$ ની ઘાતક અનુક્રમે વધે છે અને બે ક્રમિક પદમાં આવેલ $x$ની ઘાતાંકના સહગુણક સરખા હોય તો તે પદો મેળવો. 
જો $\binom{n-1}{4} , \binom{n-1}{5} ,\binom{n-1}{6}$  સમાંતર શ્રેણી હોય તો  $n$ શોધો
રેખાઓ $3x+4y=7$ અને $x-y+2={0}$ ના છેદબિંદુમાંથી પસાર થતી અને $5$ ઢાળવાળી રેખાનું સમીકરણ $...........$
વિધાન $I :\sim (p\ \Leftrightarrow \sim q)$ અને $p \Leftrightarrow q$ સમાનાર્થી છે.
વિધાન $II :\sim (p\ \Leftrightarrow \sim q)$ હંમેશા સત્ય છે.
જો $y = c$ એ વર્તૂળ $x^2 + y^2 -2x + 2y - 2 = 0$ નો $(1, 1)$ આગળનો સ્પર્શક હોય, તો $c$ નું મુલ્ય :
ધારો કે $\alpha$ અને $\beta$ એ અનુક્રમે સમીકરણ $(\bar{z})^2+|z|=0, z \in \mathrm{C}$ ના તમામ શૂન્યેતર ઉકેલોના સરવાળા તથા ગુણાકાર દર્શાંવે છે. તો $4\left(\alpha^2+\beta^2\right)=$ ..........
ધારો કે $A =\left\{1, a _{1}, a _{2} \ldots \ldots a _{18}, 77\right\}$ પૂર્ણકોનો ગણ છે જ્યાં $1< a _{1}< a _{2}<\ldots \ldots< a _{18}<77$. ધરો કે ગણ $A + A =\{ x + y : x , y \in A \} \quad$ બરાબર $39$ ઘટકો સમાવે છે તો $a_{1}+a_{2}+\ldots \ldots+a_{18}$ નું મૂલ્ય.................. છે 
જો  $arg|z|<0,$  તો  $arg(-z)-argz=................$