MCQ
જો  $arg|z|<0,$  તો  $arg(-z)-argz=................$
  • $\pi$
  • B
    0
  • C
    $-\pi$
  • D
    $-\frac{\pi}{2}$

Answer

Correct option: A.
$\pi$
A
જો $arg|z|<0$ હોય તો
$arg(z)= \  -\theta$
જ્યાં $arg(-z)=\ \pi-\theta$
તો $arg(-z)-argz$
$=\pi-\theta+\theta\\ =\pi$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$\frac{{1 + \sqrt 3 \,i}}{{\sqrt 3 - i}}$ નો કોણાંક મેળવો.
એક વ્યક્તિ $n-$ પગથિયાંવાળા દાદરને એક પગથિયાં અથવા બે પગથિયાં દ્વારા ચડવા માગે છે જો $C_n$ એ એ $n-$ પગથિયાંવાળા દાદરને ચડવાની રીતો દર્શાવે તો $C_{18} + C_{19}$ ની કિમત મેળવો
ગણિતીય અનુમાનના સિદ્ઘાંત ૫૨થી સાબિત કરો : $p\left( n \right):\left| {{z}^{n}} \right|={{\left| z \right|}^{n}},\forall n\in N$ તથા $z\in C$
જે વર્તૂળનો વ્યાસે બિંદુ $ (-4, 3)$  અને $ (12, -1)$  ને જોડતી રેખા હોય, તે વર્તૂળ દ્વારા  $y -$અક્ષ પરના અંત: ખંડની લંબાઈ :
સમબાજુ ત્રિકોણની એક બાજુને સમાવતી રેખાનું સમીકરણ $\sqrt{3}\,x+y=2$ હોય અને એક શિરોબિંદુ $\left( 0,-1 \right)$ હોય, તો ત્રિકોણની બાજુની લંબાઈ $=.........$
જો  $A = \{1, 2, 3, 4, 5\}, B = \{2, 4, 6\}, C = \{3, 4, 6\},$ તો  $(A \cup B) \cap C$ મેળવો. 
$\frac{{{{(\cos \alpha + i\,\sin \alpha )}^4}}}{{{{(\sin \beta + i\,\cos \beta )}^5}}} = $
$BARRACK$ શબ્દના મૂળાક્ષરોનો ઉપયોગ કરી ને ચાર મૂળાક્ષરના કેટલા શબ્દ બનાવી શકાય.
$UNIVERSE$ શબ્દનો મૂળાક્ષરોનો ઉપયોગ કરી ચાર મૂળાક્ષરના કેટલા શબ્દો બનાવી શકાય કે જેમે બે સ્વર અને બે વ્યંજન હોય . ( પુનરાવર્તન વગર)
એક સમાંતર શ્રેણીના $11$ માં પદના બમણા એ તેના $21$ માં પદના સાત ગણા જેટલા હોય, તો તેનું $25$ મું પદ ....... છે.