સુરેખ સમીકરણ સંહતિ $x+y+z=4 \mu, x+2 y+2 \lambda z=10 \mu, x+3 y+4 \lambda^2 z=\mu^2+15$ ધ્યાને લો, જ્યાં $\lambda$, $\mu \in R$. નીચેના વિધાનો પૈકી ક્યું એક સાચું નથી ?
  • Aને $\lambda \neq \frac{1}{2}$ અને $\mu \neq 1,15$ હોય તો સંહતિને અનન્ય ઉકેલ છે.
  • Bને $\lambda=\frac{1}{2}$ અને $\mu \neq 1$ હોય તો સંહિિ વિસંગત છે.
  • Cને $\lambda=\frac{1}{2}$ અને $\mu=15$ હોય તો સંહતિને અસંખ્યા ઉકેલો છે.
  • Dને $\lambda \neq \frac{1}{2}$ હોય તો સંહતિ સુસંગત છે.
JEE MAIN 2024, Diffcult
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $\left| {\,\begin{array}{*{20}{c}}1&a&{b + c}\\1&b&{c + a}\\1&c&{a + b}\end{array}\,} \right|=\ . . .... $
    View Solution
  • 2
    જો સમીકરણોની સંહતિ $kx + 2y - z = 2,\left( {k - 1} \right)x + ky + z = 1,x + \left( {k - 1} \right)y + kz = 3$ ને માત્ર એકજ ઉકેલ હોય તો $k$ ની શક્ય વાસ્તવિક કિમંતોની સંખ્યા મેળવો.
    View Solution
  • 3
    શ્રેણિક $\left[ {\begin{array}{*{20}{c}}3&{ - 3}&4\\2&{ - 3}&4\\0&{ - 1}&1\end{array}} \right]$ નો સહઅવયજ શ્રેણિક મેળવો.
    View Solution
  • 4
    શ્રેણિક $A = \left[ {\begin{array}{*{20}{c}}1&0&{ - k}\\2&1&3\\k&0&1\end{array}} \right]$ નો વ્યસ્ત તોજ શકય છે જો $ . . .$
    View Solution
  • 5
    જો $\mathrm{x, y ,z}$ શુન્યેતર વાસ્તવિક સંખ્યાઓ હોય, તો $\mathrm{A}=\left[\begin{array}{lll}x & 0 & 0 \\ 0 & y & 0 \\ 0 & 0 & z\end{array}\right]$ નો વ્યસ્ત શ્રેણિક ............... .
    View Solution
  • 6
    જો $A = \left[ {\begin{array}{*{20}{c}}2&4&5\\4&8&{10}\\{ - 6}&{ - 12}&{ - 15}\end{array}} \right]$. તો $A$ નો રેન્ક મેળવો.
    View Solution
  • 7
    ધારોકે $A=\left(\begin{array}{cc}1 & 2 \\ -2 & -5\end{array}\right)$ અને ધારોક $\alpha, \beta \in R$ એવાં છે કે જેથી $\alpha A^{2}+\beta A=2 I$, તો $\alpha+\beta$ નું મૂલ્ય ............ છે.
    View Solution
  • 8
    જો રેખાઓ  $x + 2ay + a = 0, x + 3by + b = 0$ અને  $x + 4cy + c = 0$ એ સંગામી રેખાઓ હોય તો $a, b$ અને  $c$ એ  .. .. શ્રેણીમાં હોય .
    View Solution
  • 9
    જો $\quad A=\left[\begin{array}{cc}\cos \theta & \text { isin } \theta \\ \operatorname{isin} \theta & \cos \theta\end{array}\right], \left(\theta=\frac{\pi}{24}\right)$ અને $A^{5}=\left[\begin{array}{ll}a & b \\ c & d\end{array}\right],$ જ્યાં $i=\sqrt{-1},$ હોય તો નીચેનામાંથી ક્યૂ વિધાન અસત્ય છે ?
    View Solution
  • 10
    શ્રેણિકના વ્યસ્તનું અસ્તિત્વ હોય, તો તે શોધો : $\left[\begin{array}{ccc}1 & -1 & 2 \\ 0 & 2 & -3 \\ 3 & -2 & 4\end{array}\right]$
    View Solution