સુરેખ સમીકરણ સંહતિ $x+y+z=5, x+2 y+\lambda^2 z=9, x+3 y+\lambda z=\mu$ ધ્યાને લો, જ્યાં $\lambda, \mu \in \mathbb{R}$. તો નીચેના પૈકકી કયું વિધાન સાચું નથી?
  • Aજો $\lambda=1$ અને $\mu=13$ હોય, તો સંહતિને અસંખ્ય ઉકેલો છે.
  • Bજો $\lambda=1$ અને $\mu \neq 13$ હોય, તો સંહતિ સુસંગત છે.
  • Cજો $\lambda \neq 1, \mu=13$ હોય, તો સંહતિ સુસંગત છે.
  • Dજો $\lambda \neq 1$ અને $\mu \neq 13$ હોય, તો સંહતિને અનન્ય ઉકેલ છે.
JEE MAIN 2024, Difficult
Download our app for free and get startedPlay store
$\begin{aligned} & \left|\begin{array}{ccc}1 & 1 & 1 \\ 1 & 2 & \lambda^2 \\ 1 & 3 & \lambda\end{array}\right|=0 \\ & \Rightarrow 2 \lambda^2-\lambda-1=0 \\ & \lambda=1,-\frac{1}{2} \\ & \left|\begin{array}{ccc}1 & 1 & 5 \\ 2 & \lambda^2 & 9 \\ 3 & \lambda & \mu\end{array}\right|=0 \Rightarrow \mu=13\end{aligned}$

Infinite solution $\lambda=1 \& \mu=13$

For unique $\operatorname{sol}^{\mathrm{n}} \lambda \neq 1$

For no $\operatorname{sol}^{\mathrm{n}} \lambda=1 \& \mu \neq 13$

If $\lambda \neq 1$ and $\mu \neq 13$

Considering the case when $\lambda=-\frac{1}{2}$ and $\mu \neq 13$ this will generate no solution case

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જો શ્રેણિક $A=\left[\begin{array}{ccc}1 & 0 & 0 \\ 0 & 2 & 0 \\ 3 & 0 & -1\end{array}\right]$ એ સમીકરણ $A ^{20}+\alpha A ^{19}+\beta A =\left[\begin{array}{lll}1 & 0 & 0 \\ 0 & 4 & 0 \\ 0 & 0 & 1\end{array}\right]$ નું કેટલાક વાસ્તવિક સંખ્યાઓ $\alpha$ અને $\beta$ માટે સમાધાન કરે, તો $\beta-\alpha=...... .$
    View Solution
  • 2
    જો રેખાઓ $2 x-y+3=0,6 x+3 y+1=0$ અને $\alpha x+2 y-2=0$ ત્રિકોણ ન બનાવે તેવી $\alpha$ ની તમામ વાસ્તવિક સંખ્યાઓના વર્ગનો સરવાળો $p$ હોય, તો $p$ અથવા તેનાથી નાનો મહત્તમ પૂણાંક___________ છે.
    View Solution
  • 3
    ચોરસ શ્રેણિક $P$ એ સમીકરણ $P^2 = I\, -\, P$ નું પાલન કરે છે અને જો $P^n = 5I\, -\, 8P$ હોય તો $n$ મેળવો.
    View Solution
  • 4
    જો $\mathrm{a, b, c}$ સમાંતર શ્રેણીમાં હોય, તો નિશ્ચાયક $\left|\begin{array}{lll}x+2 & x+3 & x+2 a \\ x+3 & x+4 & x+2 b \\ x+4 & x+5 & x+2 c\end{array}\right|$
    View Solution
  • 5
    આપલે માંથી ક્યો શ્રેણિક લંબચ્છેદી છે ?
    View Solution
  • 6
    જો સમીકરણ સંહતિ

    $2 x+y-z=5$

    $2 x-5 y+\lambda z=\mu$

    $x+2 y-5 z=7$

    ને અસંખ્ય  ઉકેલો હોય,તો

    $(\lambda+\mu)^2+(\lambda-\mu)^2=........$

    View Solution
  • 7
    ચોરસ શ્રેણિક $P$ એ સમીકરણ  $P^2 = I\, -\, P$ નું પાલન કરે છે અને જો $P^n = 5I\, -\, 8P$ હોય તો  $n$ મેળવો.
    View Solution
  • 8
    જો ${A_\lambda } = \left( {\begin{array}{*{20}{c}}
    \lambda &{\lambda  - 1}\\
    {\lambda  - 1}&\lambda 
    \end{array}} \right);\,\lambda  \in N$ હોય તો  $|A_1| + |A_2| + ..... + |A_{300}|$ મેળવો.
    View Solution
  • 9
    ધારોકે $\alpha$ અને $\beta$ વાસ્તવિક સંખ્યાઓ છે. $3 \times 3$ શ્રેણિક $A$ એવો છે કે જેથી $A^2=3 A+\alpha I$. જો $A^4=21 A+\beta I$ હોય, તો $..........$
    View Solution
  • 10
    જો $A$ એ ચોરસ શ્રેણિક છે કે જેથી ${a_{ij}} \in \left\{ { - 1,0,1} \right\}\forall\,\, i,j$ અને દરેક હાર અને સ્તંભમાં માત્ર  એકજ શૂન્યતર સંખ્યા હોય તો  .. . . 
    View Solution