Question
સુરત શહેરમાં કઈ કઈ પરદેશી જાતિઓ આવેલી ?

Answer

સુરત શહેરમાં આ પરદેશી જાતિઓ આવેલી : ફિરંગી, અંગ્રેજ, વલંદા (ડચ), ફ્રેન્ચ, મોગલ વગેરે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free