જ્યાં $r_{0}$ એ પૃથ્વીની ત્રિજ્યા અને $\sigma$ એ સ્ટીફન અચળાંક છે.
\(E =\sigma T ^{4} 4 \pi R ^{2}\)
આ ઊર્જા સૂર્યની આસપાસનાં આવરણની આંતરીક સપાટી પર સમાન
રીતે પડે છે. સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર \(r\) હોવાથી \(r\) ત્રિજ્યાનાં ગોળાના એકમ ક્ષેત્રફળ પર દર સેકન્ડે પડતી ઊર્જા
\(\frac{2 \pi R ^{2} \sigma T ^{4}}{2 \pi r ^{2}}=\frac{\sigma R ^{2} T ^{4}}{ r ^{2}}\)
આ ઊર્જા માત્ર સૂર્યનાં સામેના (એક તરફના) અર્ધગોળાકાર ભાગમાંથી
મળતી ઊર્જા છે જે પૃથ્વીનાં માત્ર સામેના અડધા ભાગ પર જ પડે છે.
તેથી \(\frac{4 \pi R^{2}}{2}\) અને \(\frac{4 \pi R^{2}}{2}\) એમ લેવું જોઈએ.
પૃથ્વી પર આપાત થતો ઉત્સર્જન પાવર
\(Q =\pi r _{0}{ }^{2} \times \frac{\sigma R ^{2} T ^{4}}{ r ^{2}}=\frac{\pi r _{0}^{2} R ^{2} \sigma T ^{4}}{ r ^{2}}\)