Question
લોહી ઊતર્યું મોઢે, $.........$ સુધરી ગયા બારકસ

Answer

લોહી ઊતર્યું મોઢે, આંખે ડોળા થઈ ગ્યા દડી
ફેં ફાટતાં તોફાની બોલ્યા, "ઉતારો અબઘડી.”
હેઠે લાવી બાપા પૂછે, “માણસ છો કે ફાનસ?"... સુધરી ગયા બારકસ.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free