Question
સવારમાં ઊઠીને કવિને કયા કયા અવાજો સંભળાયા ?

Answer

સવારમાં ઊઠીને કવિને ચકલીનું ચીં ... ચીં., મમ્મીની બૂમાબૂમ અને દાદીમાનો કૃષ્ણ ભગવાનનો પૂજાપાઠ જેવા અવાજો સંભળાયા.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free