Question
સવારને ‘સોના જેવી સવાર' શા માટે કહી છે?

Answer

સોનું પીળું હોય છે. વહેલી સવારનો તડકો પણ પીળાશ પડતો હોય છે. આ તડકો સોનાની જેમ ચમકે છે. આથી સવારને ‘સોના જેવી સવાર’ કહી છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ધરતીમાતા પણ ક્યારેક ધ્રૂજી ઊઠતી હશે પણ મા ક્યારેય ચલિત થતી નથી. વાદળી તો ઘડીક વરસીને જતી રહે છે, પણ માતૃપ્રેમરૂપી મેઘ તો બારેમાસ વરસતો રહે છે. ગંગાના પ્રવાહમાં તો વધઘટ થતી રહે છે, પણ જનનીના પ્રેમનો પ્રવાહ હંમેશાં એકસરખો રહે છે. ચંદ્રની ચાંદનીમાં વધઘટ થાય છે, પણ જનનીના પ્રેમનો ઉજાસ ક્યારેય અસ્ત થતો નથી. આ જગતમાં મધ મીઠું હોય છે અને મેઘ (વરસાદ) નું જળ મીઠું હોય છે પણ હે સખી, માતાનો પ્રેમ તો એનાથી પણ વધારે મીઠો છે. આ ભાવાર્થ એક ફકરા સ્વરૂપે લખો.
શેરડીનો રસ પીતી વખતે રાજાના મનમાં શો વિચાર આવ્યો ?
'ચરણ પખાળીએ' ને બદલે 'પગ ધોઈએ' એવો શબ્દપ્રયોગ કરીએ તો શું ફેર પડે?
દિયર ભાભી વિશે શું કહે છે? શા માટે?
સંત અને અગરબત્તીનો મહિમા શા માટે ગવાયો છે?
આપણને શું જોઈએ છે તે ખબર હોય તો જ તે મેળવી શકાય. એટલે તમે શું સમજ્યાં?
રામના 'એકપત્નીવ્રત' દ્વારા કવિ શું કહેવા માગે છે?
કવિ કેવી કેવી રીતે ચાલવાનું કહે છે? કેમ?
આપણે ભારતદેશને શા માટે ન ભૂલી શકીએ?
તમારા આંગણામાં આવતાં પંખીઓથી વાતાવરણમાં કોઈ ફેરફાર થાય છે? કેવો?